જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે ધનપ્રાપ્તિના અનેક ઉપાયો

*તારીખ ૧૪-૦૪-૨૦૨૩ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- નોમ ૨૩:૧૫ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૦૯:૧૫ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- સિદ્ધ ૦૯:૩૭ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૨૩
*સૂર્યાસ્ત* :-૧૮:૫૩
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- મીન ૧૪:૫૯ સુધી. મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સૂર્ય અશ્વિની તેમજ મેષમાં સંક્રાંતિ પુણ્ય કાળ ૧૦:૫૯ થી સૂર્યાસ્ત,ચૈત્ર સંક્રાંતિ,મીન માસ સમાપ્તિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમજણભરી સ્થિતિ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- બનાવટ થી સાવધાન રહેવું.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં રાહત મળે.
*વેપારીવર્ગ*:-મહેનત નું ફળ મળે.
*પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હલ થાય.ચિંતા દૂર થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મત મતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- અક્કડતાં થી અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- અચાનક કાર્યભાર વધે.
*વેપારીવર્ગ*:- આર્થિક સમસ્યા હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:- મનની ચિંતા હળવી બને ચિંતા ટળે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ ચિંતા ની સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉચ્ચપદ મળવા ની સંભાવનાં.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.મુજવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય અંગે ચિંતા રખાવે.
*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- સમાધાનકારી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*: ચિંતા ટળે.
*વેપારી વર્ગ*:-તણાવ ચિંતા માં રાહત જણાય.
*પારિવારિક વાતાવરણ*:- વિપરીત સંજોગ થી બચવું લાભ ની તક મળે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબત થી આનંદ થાય.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો* :- સ્વમાન ઘવાતું જણાય.
*નોકરિયાત વર્ગ* :- આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ* :- કામદાર અંગે ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-અંત:કરણ માં અંજપો ચિંતા વર્તાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનની ચિંતા હળવી બને.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- નવી નોકરી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનોવ્યથા ચિંતા નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબિત જણાય.
*પ્રેમીજનો*:- પ્રપોઝ મિલન મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ નો પ્રશ્ન હલ કરી શકો.
*વ્યાપારી વર્ગ*પ્રયત્ન સાનુકૂળ બનતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વિપરિત પ્રતિકૂળ સંજોગમાંથી રાહત જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા અશાંતિ માં રાહત મળે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- સમસ્યા હલ થાય.
*નોકરિયાતવર્ગ*:- પ્રમોશન પ્રગતિ થાય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત સંજોગથી સંભાળવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વિલાસ માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-શુભ તક નાં સંજોગ રહે.
*પ્રેમીજનો* :- ચિંતા હળવી થાય.
*નોકરિયાતવર્ગ* :- લાભ ની તક મળે.
*વેપારીવર્ગ*:- તણાવ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી પૂરવા જીદ વ્યર્થ રહે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન નાં પ્રશ્ને ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-સાવધાની પૂર્વક સહમતી આપવી.સાવધ રહેવું.
*પ્રેમીજનો*:- કપટ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:મનપસંદ કાર્ય રહે.
*વેપારીવર્ગ*:-જરૂરી આર્થિક મદદ મળે.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક સમસ્યા હલ થાય.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઇ શકે.
*લગ્નઈચ્છુક* :-તફાવત ફર્ક સાથે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મુસાફરી સાથે સાનુકૂળતા બને.
*નોકરિયાત વર્ગ*:- પરદેશ નોકરી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક તંગદિલી માં સમાધાનકારી બનવું.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- સમય સંજોગ થી સાચવવું.
*નોકરિયાત વર્ગ*:- વ્યવસાયિક સંજોગ સુધરે.
*વેપારી વર્ગ*:- ચિંતા નો બોજ હળવો બને.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવતા પ્રશ્નો હલ થતાં જણાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *