જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને બાપ્પા જલસા કરાવી દેશે

*તારીખ-૦૧-૦૯-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ભાદરવો શુક્લપક્ષ
*તિથિ* :- પાંચમ ૧૪:૫૦ સુધી.
*નક્ષત્ર* :- સ્વાતિ ૨૪:૧૨ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- બ્રહ્મ ૨૧:૧૧ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૨૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- તુલા
*સૂર્ય રાશિ* :- સિંહ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઋષિ પંચમી,સંવત્સરી પંચમી પક્ષ(જૈન).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
*પ્રેમીજનો*:- મોજ મજા મુસાફરી થાય.
*નોકરિયાત વર્ગ*:-વિપરીત સંજોગ ટાળવા.
*વેપારીવર્ગ*:-કસોટી નો માહોલ રહે.
*પારિવારિકવાતાવરણ*:- કર્જ ઋણની સમસ્યા સતાવે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ કરવી.
*લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- સમસ્યા હલ થતી જણાય.
*વેપારીવર્ગ*:- કર્મચારી થી વિખવાદ રહે.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબત થી આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- પરિસ્થિતિ સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા દુર થાય.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન અંગે ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત માં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:- સ્થાન સ્થાન ફેરતા સંજોગ રહે.
*વેપારી વર્ગ*:-આવેશત્મક સંજોગ ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય સુધરતું જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સમસ્યાથી ચિંતા રખાવે.
*પ્રેમીજનો* :- વિલંબ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ* :- પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ* :- સાનુકૂળ સંજોગ સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-હરિફ વિરોધી થી કારી ન ચાલે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સરકે નહી તે જોવું.
*પ્રેમીજનો*:-વિપરીતતા નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ બને.
*વેપારીવર્ગ*:-તકેદારી થી સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- સંતાન અંગે ચિંતા ઉલજન રહે.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:-મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-આર્થિક તંગી રહે.
*વ્યાપારી વર્ગ*:લાભ ની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થતી જણાય.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી વલણ જરૂરી.
*લગ્નઈચ્છુક* :- વિલંબ વિઘ્નનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- વિપરીત સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ*:- બઢતી પ્રગતિ અપાવે.
*વેપારીવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી સાનુકૂળ રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગમાં સાવચેતી જરૂરી બને.
*પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
*નોકરિયાતવર્ગ* :- લાભનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- સ્નેહી થી મદદ મળે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક વિપરિતતા ટાળવી.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજિક સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં યોગ સંભવ બને.
*પ્રેમીજનો*:- ખોટા પગલાંથી દૂર રેહવું.
*નોકરિયાત વર્ગ*:-સ્થાન ફેરફાર રહે.
*વેપારીવર્ગ*:-ચિંતા દુર થાય.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ* :- લીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા મુશ્કેલી સુધરે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- પ્રપોઝ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- અકસ્માત નાં સંજોગ ટાળવા.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સફર રહે.
*પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- નાણાભીડ નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- સખતાઇ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- બદલીનાં સંજોગ રહે.
*વેપારી વર્ગ*:- સમાધાનકારી બનવું.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્ર સાથે મનદુઃખ નાં સંજોગ રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *