કરોડપતિ છોકરોઃ તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, માત્ર 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ ‘મહારીરેકૉર્ડ’

કેટલાક લોકો નરમ ગાદીવાળા પલંગ પર પણ સૂઈ શકતા નથી, પરંતુ 13 વર્ષના છોકરાએ 3 વર્ષ તંબુની અંદર સૂઈને વિતાવ્યા. આ સાથે આ નાના છોકરાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. યુકેના આ બાળકનું નામ મેક્સ વુસી છે, જેણે કેન્સરથી પીડિત દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લીધો છે.

13-year-old UK boy sets world record for most charity by sleeping in tent for 3 years | Editorji
image sours

13 વર્ષની નાની ઉંમરે, મેક્સ વુસીએ 3 વર્ષ સુધી ટેન્ટમાં રહીને લગભગ 7 કરોડ 60 લાખ રૂપિયા એકઠા કર્યા અને તમામ પૈસા એક સંસ્થાને દાનમાં આપ્યા. આ સંસ્થાનું નામ દિવાન હેપીનેસ સંસ્થા છે જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે. શું છે સમગ્ર મામલો? તંબુમાં રહેતા મેક્સ વુસીની વાર્તા ખૂબ જ અનોખી છે. કેન્સર જેવી ખતરનાક બિમારીને કારણે મેક્સ વુસીએ તેના મિત્રને ગુમાવ્યો હતો, ત્યારબાદ તેણે વચન આપ્યું હતું કે તે કેન્સરથી પીડિત દર્દીઓની મદદ કરશે.

13 वर्षीय वूसी ने अपने दोस्त के लिए छोड़ा घर, टेंट में तीन साल से रह रहा boy collected rupees 7 crore by sleeping in tent for 3 years make world record - News Nation
image sours

એક ઝુંબેશ ના ભાગરૂપે, મેક્સે ટેન્ટ ની અંદર રાત વિતાવવાનું શરૂ કર્યું. આ પછી તેણે ઘરમાં રહેવાનું બંધ કરી દીધું અને આ રીતે તેણે તંબુમાં જ 3 વર્ષનો લાંબો સમય કહ્યો. મેક્સના ઘરની બહાર તંબુ જોઈને લોકો તેને ‘ધ બોય ઈન ટેન્ટ’ કહેવા લાગ્યા છે. મેક્સે માત્ર 13 વર્ષ ની ઉંમર માં 7 કરોડ 60 લાખ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેક્સ નો આ રેકોર્ડ ગિનિસ બુકમાં પણ નોંધાયેલો છે.

OMG: 3 साल टेंट में सो कर लड़के ने जुटाए 7 करोड़ रुपये, बना डाला वर्ल्ड रिकॉर्ड, जानें पूरा मामला | 🌎 LatestLY हिन्दी
image sours

500 દર્દી ઓની સારવાર કરી શકાશે મેક્સે આ પરાક્રમ થી એટલા પૈસા ભેગા કર્યા છે કે તે લગભગ 500 કેન્સરના દર્દીઓને સાજા કરી શકે છે. વર્લ્ડ રેકોર્ડ ધારક મેક્સે વર્ષ 2020થી તંબુમાં રહેવાનું શરૂ કર્યું. અહેવાલ છે કે મેક્સ એપ્રિલ 2023 સુધી તંબુ માં રહેશે. પૈસા ના અભાવે મેક્સ ના મિત્ર નું અવસાન થયું, મિત્રતાની આ લાગણી એ હવે ઘણા કેન્સરના દર્દી ઓની સારવાર સરળ બનાવી દીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *