જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિની મહિલાઓ માટે કરવા ચોથ ખૂબ જ લક્કી સાબિત થશે

*તારીખ ૧૩-૧૦-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ચોથ ૨૭:૦૯ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા ૧૮:૪૧ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- સિદ્ધિ ૧૩:૫૪ સુધી.
*કરણ* :-બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૩૫
*સૂર્યાસ્ત* :-૧૮:૧૫
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સંકષ્ટ ચતુર્થી,કરવા ચોથ,કરક ચતુર્થી,દાશરથી ચતુર્થી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય મુસાફરી થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નો સમય.
*પ્રેમીજનો*:- સત્તાનો અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યા રહે.
*પારિવારિકવાતાવરણ*:- મળેલી તક હાથ તાળી આપતી જણાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગુંચવતા પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન થાય.
*પ્રેમીજનો*:- સંવાદિતા જળવાઈ રહે.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક મળે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:- મહત્વના કાર્યો થઈ શકે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક મળે.
*વેપારીવર્ગ*:-કામકાજમાં મન પરોવાય.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા દૂર થાય.વેપારમાં લાભ.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ધીરજ થી સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સંજોગ વર્તાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ મળે.
*વેપારી વર્ગ*:-તણાવ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વાણીમાં મર્યાદા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-અવરોધનું સમાધાન મળે.
*પ્રેમીજનો* :-સખતાઈથી અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ* :-આકસ્મિક સંજોગ ટાળવા.
*વેપારીવર્ગ* :-મહેનત વધે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બનાવી શકશો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* : ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :- સમાધાન કરી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થતાં લાગે.
*નોકરિયાત વર્ગ*:-નવી સારી તક સર્જાય.
*વેપારીવર્ગ*:-જાવક વધતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ચિંતા મૂંઝવણમાં દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવના.
*પ્રેમીજનો*:- મનમુટાવ વધે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
*વ્યાપારી વર્ગ*:મદદ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવચેતી રાખવી.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:-સમજદારી થી સાનુકૂળતા.
*નોકરિયાતવર્ગ*:-વ્યસ્તતા વધે.
*વેપારીવર્ગ*:-જતું કરવાની ભાવના સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-અંગત પ્રશ્ને સાનુકૂળતા વર્તાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગુંચવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નનું આયોજન સંભવ રહે.
*પ્રેમીજનો* :-આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાતવર્ગ* :-તણાવ હલ થાય.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહનના પ્રશ્નો હલ કરી શકો.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:સંતાનના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય કામ કરતું જણાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-વિશ્વાસે ન રહેવું.
*પારિવારિકવાતાવરણ*:-સંવાદિતા ધીરજ થી મુશ્કેલીનો માર્ગ મળે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ બને.
*પ્રેમીજનો*:-સમાજ સંવાદિતા બનાવે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્નનો હલ મળી રહે.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ભર્યા સંજોગ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગો વર્તાય.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર સાનુકૂળ રહે.
*વેપારી વર્ગ*:- વધારાના ખર્ચ ખરીદી ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-વિવાદિત સંજોગ ટાળવા.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *