મધ્યમ વર્ગને મળશે વધુ એક ભેટ, મોદી સરકાર કરી રહી છે મોટું આયોજન

ભારત સરકાર ચૂંટણી પહેલા મધ્યમ વર્ગના લોકો માટે નવી ભેટ લાવવાની છે. આયુષ્માન ભારત યોજના, જે અત્યાર સુધી માત્ર ગરીબી રેખાથી નીચેના લોકો માટે આરોગ્યને આવરી લે છે, તેમાં હવે મધ્યમ વર્ગના લોકોને પણ સામેલ કરવામાં આવશે. સરકાર આ માટે આયુષ્માન ભારત 2.0 વર્ઝન તૈયાર કરી રહી છે. તેનાથી ભારત ના 40 કરોડ લોકો ને રાહત મળશે.

Ayushman Bharat Yojna 2.0: आयुष्मान भारत-2 की तैयारी, 40 करोड़ नए लोगों को मिलेगा लाभ | Preparation of Ayushman Bharat-2, 40 crore new people will get benefit
image sours

ETના જણાવ્યા અનુસાર, આયુષ્માન ભારત યોજના ની તર્જ પર નવી યોજના ના અમલ માં સામેલ ખર્ચ અને પડકારોને ધ્યાન માં રાખીને હાલ માં વિવિધ વિકલ્પો ની તપાસ કરવામાં આવી રહી છે. જો આમ થશે તો આવક વેરામાં રાહત આપ્યા બાદ મધ્યમ વર્ગ માટે સરકાર તરફ થી આ વધુ એક ભેટ સાબિત થઈ શકે છે. આરોગ્ય વીમા કંપની સાથે વાતચીત ચાલી રહી છે: અહેવાલ

Ayushman Bharat के तहत गैर-गरीब आबादी को भी मिलने वाला है फायदा, जानिए क्या है योजना - Ayushman Bharat Yojana To Cover Non Poor Populationis Too, Gets Health Insurance Cover of 5
image sours

રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે સરકાર ના આ નવા આયુષ્માન ભારત 2.0 વર્ઝન માં પહેલા ની જેમ 5 લાખ રૂપિયા નું કવરેજ આપવાની વાત છે. આ ઉપરાંત વ્યક્તિ ગત ટોપ-અપના આધારે પણ તેને લાવવા માટે વાત ચીત ચાલી રહી છે. બીજી તરફ, અન્ય વિકલ્પ તરીકે, આરોગ્ય વીમા કંપની ને આ યોજના માં સામેલ કરી શકાય છે, જેમાં તેમને પોસાય તેવા ખર્ચે મૂળભૂત તબીબી કવરેજ આપવાનું કહેવામાં આવશે.

Ayushman Bharat 2.0: 40 Crore Indians 400 Million Middle-Income Citizens To Be Covered
image sours

અત્યારે ગરીબો ને હેલ્થ કવરેજ મળી રહ્યું છે આયુષ્માન ભારત યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ગરીબો ને આરોગ્ય યોજના પૂરી પાડવા માટે શરૂ કરી હતી. પ્રધાન મંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશ ના 10 કરોડ પરિવારો ને લાભ આપવાનું લક્ષ્ય હતું. આ યોજના હેઠળ, સરકાર દેશ ના 50 કરોડ લોકો ને મફત સારવાર આપે છે, એટલે કે 50 કરોડ લોકો ને વાર્ષિક 5 લાખ રૂપિયા નું આરોગ્ય કવરેજ આપવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *