જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં માતાજીની ચારેકોરથી કૃપા થાય

*તારીખ ૨૬-૦૮-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
*તિથિ* :- ચૌદશ ૧૨:૨૫ સુધી.
*નક્ષત્ર* :- આશ્લેષા ૧૮:૩૩ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- પરિઘ ૨૬:૧૧ સુધી.
*કરણ* :- શકુની,ચતુષ્પદ.
*સૂર્યોદય* :-૦૬:૨૨
*સૂર્યાસ્ત* :-૧૮:૫૯
*ચંદ્ર રાશિ* :- કર્ક ૧૮:૩૩ સુધી. સિંહ
*સૂર્ય રાશિ* :- સિંહ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* જીવંતિકા પૂજન,પિઠોરી અમાવસ્યા,દર્શઅમાવસ્યા, વૃષભપૂજન,માતૃકા દિન.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન અંગે ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબથી ચિંતા રહે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં અડચણ આવે.
*વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા રહે.કાર્યબોજ વધે.
*પારિવારિકવાતાવરણ*:- વાણી વર્તન/વાહન ચલાવવામાં ધ્યાન આપવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-થાક કંટાળાનો અનુભવ થાય.
*લગ્નઈચ્છુક* :-ધારણા અટકતી જણાઈ.
*પ્રેમીજનો*:-ઈચ્છા ફળીભૂત થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે મતમતાંતર રહે.
*વેપારીવર્ગ*:-સફળતાની તક જણાય.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક પ્રશ્ન આપને બેચેની રખાવે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગ નું આયોજન દૂર ઠેલાવાની શક્યતા.
*પ્રેમીજનો*:- દિવસ સરળતાથી વીતે.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*વેપારીવર્ગ*:-કામદારનો પૂરતો સહયોગ ન મળે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક રોકાણ સંભવ રહે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*: ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:-જીદ થી વિખવાદ થાય.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
*વેપારી વર્ગ*:-આવકમાં વૃદ્ધિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધીથી સાવધ રહેવું હિતાવહ.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઓછી થાય.
*લગ્નઈચ્છુક* :-અજંપો દૂર થાય.
*પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ* :-કામકાજમાં હળવાશ રાહત રહે.
*વેપારીવર્ગ* :-કાર્યક્ષેત્રે પરિવર્તનની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણયથી નુકસાન.
*શુભ રંગ* :-પોપટી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ થતો હોય મનોબળ જાળવવું.
*પ્રેમીજનો*:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર બદલાતો જણાય.
*વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ નાથવા.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે વિચારીને પગલું ભરવું.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*: પરિવારમાં ચિંતાનું આવરણ બનતું જણાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય.
*પ્રેમીજનો*:-ઉમંગ ઉલ્લાસ જણાય.
*નોકરિયાત વર્ગ*:-મતભેદ દૂર કરવા.
*વ્યાપારી વર્ગ*:મળેલી તક હાથતાળી આપી શકે.
*પારિવારિક વાતાવરણ*:-વિચારો સકારાત્મક રાખવા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*:-

*સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં સમસ્યા નિવારવી.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ યોગ સંભવ બને.
*પ્રેમીજનો*:-મતભેદથી દૂર રહેવું.
*નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
*વેપારીવર્ગ*:-નવું આયોજન સંભવ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મનભેદ/મતભેદો ટાળવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સમસ્યામાં રાહત થાય.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :- કામનો બોજ હોય તો ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- સકારાત્મક બનવું.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા ટેન્શન દૂર થતાં જણાય.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
*લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-મત મતાંતર સર્જાય.
*નોકરિયાત વર્ગ*: લાભદાયી તક ની સંભાવના.
*વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
*પારિવારિકવાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-માંગલિક આયોજન સંભવ બને.
*પ્રેમીજનો*:- જોઈ વિચારીને ડગલું ભરવું.
*નોકરિયાત વર્ગ*:- દબાણ ન વધે તે માટે સાવધ રહેવું.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક નવી તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સમાધાનકારી બનવું.
*પ્રેમીજનો*:-વિશ્વાસઘાત થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક ઊભી થાય.
*વેપારી વર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-મનની મુરાદ બર આવે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *