જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના નોકરિયાતને આજે બખ્ખા જ બખ્ખા

*તારીખ ૧૫-૦૬-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ ૧૩:૩૪ સુધી.
*નક્ષત્ર* :- મૂલ ૧૬:૩૪ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શુક્લ ૨૫:૧૫ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૨૦
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- વૃષભ ૧૨:૦૯ સુધી. મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વટ સાવિત્રી વ્રતના પારણા, ગુરુ હરગોવિંદસિંહ જયંતિ, સંક્રાંતિ પુણ્યકાળ ૧૨:૦૫ થી ૧૮:૨૯ રાજસ સક્રાંતિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- વિરહ ના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ ફળે.
*વેપારીવર્ગ*:મહેનત નું ફળ મળે.
*પારિવારિકવાતાવરણ*:- તણાવ મુક્તિ મુજવણ હલ થાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વાત વિખરાતી જણાય.
*પ્રેમીજનો*:- પર્યટન મુસાફરી કરી શકો.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ ની ગૂંચ ચિંતા રખાવે.
*વેપારીવર્ગ*:- પ્રયત્નો સાનુકૂળ બને.
*પારિવારિકવાતાવરણ*:- મિલકતનાં વેચાણ થી સાનુકૂળતા બની રહે.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- મુજવણ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-બદલી બઢતી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- કર્જ ઋણ અંગે ચિંતા બની રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સંજોગ મહેમાન નું આગમન રહે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અજંપો દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- ચિંતાનો ઉકેલ જણાય.
*પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- સફળતાની તક મળે.
*વેપારી વર્ગ*:-ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિક વાતાવરણ*:- હરિફ વિરોધી થી સાવધ રહેવું.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સમાધાન થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો* :- સ્વામિત્વ થી વિધ્ન.
*નોકરિયાત વર્ગ* :- પ્રગતિકારક તક મળે.
*વેપારીવર્ગ* :- મુશ્કેલી દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકુળતામાંથી માર્ગ મળતો જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ ચિંતા રખાવે.
*નોકરિયાત વર્ગ*:- આર્થિક સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજ ની કસોટી થતી જણાય ખર્ચ પર કાબુ રાખવો.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:કૌટુંબિક સંવાદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-મન પર કાબૂ રાખવો.
*પ્રેમીજનો*:- તક સંજોગ માં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:-વિદેશ,પરદેશ નોકરી નાં સંજોગ બને.
*વ્યાપારી વર્ગ*:વેપારમાં પ્રગતિ થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-હકારાત્મક દ્રષ્ટિકોણ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ વિલંબ જણાય.
*પ્રેમીજનો*:- આવેશાત્મક સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ*:- મુશ્કેલી નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-ચિંતા નો ઉપાય મળે.
*પ્રેમીજનો* :- મિલન મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ* :- કામકાજ માં અવરોધ આવે.
*વેપારીવર્ગ*:- લાભદાયી કાર્ય રચનાં
*પારિવારિક વાતાવરણ*:-સ્વયં શક્તિ નાં જોરે સફળતા મળે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૧

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:- વિઘ્ન અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સેલ્સમેન ક્લાર્ક નો કારભાર મળી શકે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક અવરોધ આવે.
*પારિવારિકવાતાવરણ*:-મનની મુરાદ મનમાં રહે.શાંતિ જાળવવી.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો*:- ઈગો છોડવો.
*નોકરિયાત વર્ગ*:- સારી નોકરીનો સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-મુંજવણ દૂર થાય.સ્વજનથી સહકાર મળતો જણાય.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઉગ્રતા છોડવી.
*લગ્નઈચ્છુક* : સમાધાનકારી વલણ
*પ્રેમીજનો*:- મિલનની તક મળે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક દેખાતી જણાય.
*વેપારી વર્ગ*:- તણાવ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બનતાં વિવાદ ટાળવો.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *