જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પૈસાની કોઈ કમી નહીં રહે

*તારીખ ૧૨-૧૦-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ત્રીજ ૨૬:૦૦ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૧૭:૧૦ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વજ્ર ૧૪:૨૦ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૩૪
*સૂર્યાસ્ત* :-૧૮:૧૬
*ચંદ્ર રાશિ* :- મેષ ૨૩:૨૯ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
*નોકરિયાત વર્ગ*:-પરિશ્રમ વધે.
*વેપારીવર્ગ*:-ચિંતા મુશ્કેલીમાં રાહત.
*પારિવારિકવાતાવરણ*:- સકારાત્મકતા સાનુકૂળ બનાવે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ બને.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ.
*પ્રેમીજનો*:- ગુંચ અવરોધ સરકાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રવાસ,સફર થાય.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યયનો પ્રશ્ન સતાવે.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક ધર્મકાર્યનાં સંજોગ સાનુકૂળ.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- મંગળ આયોજનના સંજોગ.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:- લાભદાયી તક.
*પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિ કામગીરીમાં સાનુકૂળતા.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૭

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ પ્રયત્ન રહે.
*પ્રેમીજનો*:-મિલન,મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ હળવો બને.
*વેપારી વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:- સહયોગ મદદ મળી રહે.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- અતિસ્વમાન છોડવું.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો* :-તકથી આનંદ.
*નોકરિયાત વર્ગ* :-મહેનતનું ફળ મળે.
*વેપારીવર્ગ* :- પ્રગતિનો અહેસાસ.
*પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:-પ્રવાસ, મિલન.
*નોકરિયાત વર્ગ*:-આવક, પગાર અંગે ચિંતા.
*વેપારીવર્ગ*:-આર્થિક નાણાંભીડ.
*પારિવારિક વાતાવરણ*:-લાભ સફળતા અટકતા જણાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ચિંતાનાં વાદળ વિખરાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ.
*પ્રેમીજનો*:- ચિંતાનો ઉકેલ મળે.
*નોકરિયાત વર્ગ*:-આકસ્મિક સંજોગ ટાળવા.
*વ્યાપારી વર્ગ*:સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ, મુસાફરી ટાળવા.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :- સમય સરકે વિલંબ.
*પ્રેમીજનો*:-પ્રપોઝ સાનુકૂળ.
*નોકરિયાતવર્ગ*:-કાર્યબોજ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-કામકાજ સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધીથી સાનુકૂળ બનવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
*પ્રેમીજનો* :- મુલાકાત અંગે સાનુકૂળતા.
*નોકરિયાતવર્ગ* :-પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:- નાણાંભીડ સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવન પ્રત્યે ધ્યાન આપવું.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં પ્રશ્નોમાં રાહત.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રહે.
*પ્રેમીજનો*:-પ્રપોઝ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-પરિશ્રમ વધતો જણાય.
*વેપારીવર્ગ*:-ખર્ચ, વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:-ધાર્યા કમમાં વિલંબ જણાય.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંદિતતા સર્જવી.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:-ઈગોથી અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ*:- નવો કાર્યભાર વધે.
*વેપારીવર્ગ*:- ખર્ચ, વ્યય વધે.ચિંતા.
*પારિવારિકવાતાવરણ*:-સંપતી મિલ્કત અંગે ચિંતા જણાય.
*શુભરંગ*:- ભુરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ નો ઉકેલ મળે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ પ્રત્યુતર થી આનંદ.
*પ્રેમીજનો*:- સમસ્યા ચિંતા જણાય.
*નોકરિયાત વર્ગ*:- કસોટી થતી જણાય.
*વેપારી વર્ગ*:- આવક જરૂરી કર્જ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-ગુચવાળેલા પ્રશ્નો ઉકલતા જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *