જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળે

*તારીખ ૨૯-૦૮-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ભાદરવો શુક્લપક્ષ
*તિથિ* :- બીજ ૧૫:૨૧ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૨૩:૦૪ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- સાધ્ય ૨૫:૦૩ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૨૨
*સૂર્યાસ્ત* :-૧૮:૫૭
*ચંદ્ર રાશિ* :- કન્યા
*સૂર્ય રાશિ* :- સિંહ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યાથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ વિસામણ રખાવે.
*પ્રેમીજનો*:-વ્યર્થ જીદ છોડવી.
*નોકરિયાત વર્ગ*:-વિખવાદ ટાળવો.
*વેપારીવર્ગ*:-ઋણ કર્જથી સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમયનો સાથ મળે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ ચિંતા કરાવે.
*વેપારીવર્ગ*:-દ્વિધા યુક્ત સમય રહે.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય સુધરતું જણાય.
*શુભ રંગ*:-ક્રિમ
*શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાથ ન આપે.
*પ્રેમીજનો*:-મન પર કાબુ રાખવો.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા હલ થતી જણાય.
*વેપારીવર્ગ*:-પ્રગતિ લાભના સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કાર્ય સફળતા અર્થે મહેનત વધારવી.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાભીડની સંભાવના ટાળવી.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર વધે.
*વેપારી વર્ગ*:-મિત્રની મદદ મળે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વ્યર્થ ઈગો ત્યાગવો.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
*પ્રેમીજનો* :- રોમાંચિત વાતાવરણ જણાય.
*નોકરિયાત વર્ગ* :- મુશ્કેલીનો ઉપાય મળે.
*વેપારીવર્ગ* :- ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- યોગ સંજોગ બને.
*પ્રેમીજનો*:-મત મતાંતર ટળે.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલીના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*:-

*સ્ત્રીવર્ગ*:પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:- મિલનમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:મુસાફરીના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ*:- સંજોગ સુધરે.
*વેપારીવર્ગ*:-સ્વજનથી સહકાર મળે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થતો જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનમુટાવ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિઘ્ન રહે.
*પ્રેમીજનો* :- તક સાથ ન આપે.
*નોકરિયાતવર્ગ* :- રાહત સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા હલ કરી શકો.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય કામ કરે.
*પ્રેમીજનો*:- વિઘ્નના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી કરી શકો.
*વેપારીવર્ગ*:-વધુ પ્રયત્નો મહેનત જરૂરી.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:-૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિરોધાભાસ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-ઈગો વિલન બને.
*નોકરિયાત વર્ગ*:- વિપરીતે સંજોગો ટાળવા.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:-સમજી વિચારીને આગળ વધવું હિતાવહ.
*શુભરંગ*:- જાંબલી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉત્સાહ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-અવૈધ સંબંધોમાં સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર રહે.
*વેપારી વર્ગ*:- હરીફ ની કારી ન ચાલે.
*પારિવારિક વાતાવરણ*:-વાણી વર્તનમાં સંભાળવું.કડવાશ ભર્યું વાતાવરણ જણાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *