આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પરિવારિક સુખ મળે

*તારીખ ૩૦-૦૮-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ભાદરવો શુક્લપક્ષ
*તિથિ* :- ત્રીજ ૧૬:૩૪ સુધી.
*નક્ષત્ર* :- હસ્ત ૨૩:૫૦ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- શુભ ૨૪:૦૪ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૨૩
*સૂર્યાસ્ત* :-૧૮:૫૬
*ચંદ્ર રાશિ* :- કન્યા
*સૂર્ય રાશિ* :- સિંહ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* હરીતાલીકા તૃતીયા,કેવડા ત્રીજ, વરાહ જયંતિ,સામશ્રાવણી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-તર્ક વિતર્ક છોડવા.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:- સાનુકૂળતા બની રહે.
*નોકરિયાત વર્ગ*:-નિવૃત્તિના સંજોગ બની રહે.
*વેપારીવર્ગ*:-વ્યગ્રતા ચિંતાનું આવરણ.
*પારિવારિકવાતાવરણ*:- મહેનત પ્રયત્નો ફળદાયી બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-શંકા કુશંકા છોડવી.
*લગ્નઈચ્છુક* :-તક સરકે,અવરોધ.
*પ્રેમીજનો*:-અંતરાય રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અંગે મુસાફરી.
*વેપારીવર્ગ*:- બિનજરૂરી ખર્ચ વ્યય રોકવા.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક કામકાજમાં સાવધ રહેવું.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:- આયોજન શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉચ્ચ સારી નોકરીના સંજોગ.
*વેપારીવર્ગ*:- કાર્યમાં સફળતા,પ્રગતિ જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવાથી સંભાળવું.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક સંજોગ જણાય.
*લગ્નઈચ્છુક* :-મુશ્કેલીથી સંજોગ ગોઠવાય.
*પ્રેમીજનો*:- ઉચાટ બેચેની રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
*વેપારી વર્ગ*:-સાનુકૂળ વ્યવસાય નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળ પરિસ્થિતિ ની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યયોગે સાનુકૂળતા બને.
*પ્રેમીજનો* :- અક્કડ વલણથી અંતરાય.
*નોકરિયાત વર્ગ* :- નોકરીની ચિંતા રહે.
*વેપારીવર્ગ* :- નાણાભીડનાં સંજોગ સતાવે.
*પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ નાથવા હિતાવહ રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા સર્જાય.
*લગ્નઈચ્છુક* :- ધીરજની કસોટી થતી જણાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સરળતા રહે.
*વેપારીવર્ગ*:-આવક ઘટતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:- વ્યથા,ચિંતામાં દિવસ પસાર થાય.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાંભીડના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- મુલાકાત-મુસાફરીના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-મહેનત ફળદાયી બને.
*વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવું.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-આપની વાતો ગોઠવાતી જણાય.
*પ્રેમીજનો*:- મેરેજ ના યોગ બને.
*નોકરિયાતવર્ગ*:- બોજ હળવો બને.
*વેપારીવર્ગ*:- સંવાદિતા ઉપયોગી બને.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ/શત્રુ થી હાની થઈ શકે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*: ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગભરામણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-યોગના સંજોગ રચાય.
*પ્રેમીજનો* :- બેચેની ઉચાટ થાય.
*નોકરિયાતવર્ગ* :- પ્રવાસના સંજોગ.
*વેપારીવર્ગ*:- નાણાભીડ હોય ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના ઉપયોગી બને.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ આવે.
*પ્રેમીજનો*:-માન ન માન મૈં તેરા મહેમાન.
*નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન ઉકેલાય ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-જરૂરત ની મદદ મળી રહે.
*શુભ રંગ* :- લીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ/મકાન અંગે ચિંતા વિચારણા રહે.
*લગ્નઈચ્છુક* :-અંતરાય અવરોધ જણાય.
*પ્રેમીજનો*:-અક્કડતા અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી થી ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-આયોજનપૂર્વક સાનુકૂળતા મળે.
*પારિવારિકવાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધીરજપૂર્વક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા આભાસ રૂપી જણાય.
*પ્રેમીજનો*:-ધાર્યું ન થતા ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- સરકારી નોકરીના સંજોગો બને.
*વેપારી વર્ગ*:- લાભદાયી તક સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધી હરીફ થી ચિંતા ઘેરાયેલી રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *