જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય

*તારીખ ૧૦-૧૦-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ ૨૫:૪૦ સુધી.
*નક્ષત્ર* :- રેવતી ૧૬:૦૨ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વ્યાઘાત ૧૬:૪૩ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૩૪
*સૂર્યાસ્ત* :-૧૮:૧૮
*ચંદ્ર રાશિ* :- મીન ૧૬:૦૨ સુધી. મેષ
*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-સવાંદિતા જાળવવું.
*વેપારીવર્ગ*:-પરિશ્રમ થાય.જાવક વધે.
*પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ પર કાબુ માટે પ્રયત્ન કરવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંતાનની પ્રગતિ સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:- તક સાથ ન આપે.
*નોકરિયાત વર્ગ*:- નવી નોકરીનાં સંજોગ.
*વેપારીવર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
*શુભ રંગ*:-ક્રિમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સાથ મળે.
*પ્રેમીજનો*:- મમત ટાળવો.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*વેપારીવર્ગ*:- જતું કરવાની ભાવના સાનુકૂળ.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવી.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- તક સરકે.
*પ્રેમીજનો*:- વિલંબ,અવરોધ.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની તક.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સફર.
*પારિવારિક વાતાવરણ*:- કર્જ ઋણનાં સંજોગ.ચુકવણા ની ચિંતા.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો* :- અવરોધ વિઘ્ન.
*નોકરિયાત વર્ગ* :- વ્યસ્તતા રહે.
*વેપારીવર્ગ* :- મહત્વનાં કામકાજ સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા મૂંઝવણ વ્યથા નાં સંજોગ.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* : ચિંતા હલ થતી જણાય.
*પ્રેમીજનો*:-અવરોધ,વિઘ્ન.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા ભર્યો દિવસ રહે.
*વેપારીવર્ગ*:-ચિંતા ઉલજણનાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- અંગત કામમાં ધ્યાન આપી શકો.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મન મુટાવ રહે.
*લગ્નઈચ્છુક* :-આશા અવરોધાય.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક.
*વ્યાપારી વર્ગ*:આવક છતાં કર્જ નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક વ્યથા વિષાદ દૂર કરી શકો.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનની પ્રગતિ.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:- પ્રવાસ, મુસાફરી.
*પારિવારિક વાતાવરણ*:-ગુંચવણમાંથી બહાર આવી શકો.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટળે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો* :- પ્રપોઝ નાં સંજોગ.
*નોકરિયાતવર્ગ* :- કામનો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:- નવા સાહસ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા અંગે પ્રતીક્ષા જણાય.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા ચિંતા.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ નો માર્ગ મળે.
*પારિવારિકવાતાવરણ*:-નવા વાહન મિલ્કત અંગે સાનુકૂળતા.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ઉલજણ.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા બની રહે.
*પ્રેમીજનો*:- ઇગો થી અવરોધ.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજના સંજોગ.
*વેપારીવર્ગ*:-નાણાંકીય ચિંતા હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:-કામદારનો પ્રશ્ન હલ થાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ પ્રયત્ન સાનુકૂળ.
*પ્રેમીજનો*:- નિર્દોષ પ્રેમ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સમાધાન જાળવવું.
*વેપારી વર્ગ*:- આર્થિક બાબતે ધ્યાન આપવું.
*પારિવારિક વાતાવરણ*:-ધારણા ફળતી જણાય. યાત્રા, પ્રવાસ.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *