જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે મા લક્ષ્મીના આશીર્વાદ

*તારીખ ૨૦-૧૦-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ ૧૬:૦૫ સુધી.
*નક્ષત્ર* :- આશ્લેષા ૧૦:૩૦ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શુભ ૧૭:૫૨ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૩૭
*સૂર્યાસ્ત* :-૧૮:૧૦
*ચંદ્ર રાશિ* :- કર્ક ૧૦:૩૦ સુધી. સિંહ
*સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધ વર્તાય.
*પ્રેમીજનો*:-પકડદાવના સંજોગ બની રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
*વેપારીવર્ગ*:-સતર્કતા વર્તવી.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*: ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-આર્થિક સમસ્યા વર્તાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-આશા ફળતી જણાય.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરીના સંજોગ રહે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આવેશાત્મક સંજોગો ટાળવા.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મૂંઝવણ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બનેલી રહે.
*વેપારીવર્ગ*:-અવરોધ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ બને.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-મતભેદ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્ય બોજ ચિંતા રહે.
*વેપારી વર્ગ*:-સાવધાની વર્તવી.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહ જીવનના પ્રશ્નચિંતારખાવે.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ જણાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત જણાય.
*પ્રેમીજનો* :- સ્વમાનથી અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ* :- નવી નોકરી મળે.
*વેપારીવર્ગ* :વ્યવસાયિક તક સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધાની વર્તવી હિતાવહ.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* : ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નોથી ઉલજન.
*લગ્નઈચ્છુક* :- કેટલાક સમાધાન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-છલથી સાવધાની રાખવી.
*નોકરિયાત વર્ગ*:પરેશાની ચિંતા હલ થાય.
*વેપારીવર્ગ*:-નુકસાન અટકાવવું.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૨

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મૂંઝવણ ચિંતા યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:- સતર્કતા થી સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:-છલના સંજોગ.
*વ્યાપારી વર્ગ*:લેતી દેતી વ્યવહારમાં જાળવવું.
*પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય નાથવા.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણના સંજોગ.
*લગ્નઈચ્છુક* :- અવરોધ ટળે.
*પ્રેમીજનો*:- વિષાદનો રાગ આલાપ.
*નોકરિયાતવર્ગ*:- પ્રવાસ યાત્રાના સંજોગ.
*વેપારીવર્ગ*:-કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુંજવણના સંજોગ રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક મૂંઝવણ ટાળવી.
*લગ્નઈચ્છુક* :-સંજોગ મુશ્કેલ જણાય.
*પ્રેમીજનો* :-મનમુટાવ જણાય.
*નોકરિયાતવર્ગ* :-પદભારના સંજોગ બને.
*વેપારીવર્ગ*:- નાણાભીડ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખોટા વિચાર ટાળવા.
*લગ્નઈચ્છુક* :સાવધાની વર્તવી.
*પ્રેમીજનો*:-વિઘ્નની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ રહે.
*પારિવારિકવાતાવરણ*:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-આશા સફળ બને.
*પ્રેમીજનો*:-પકડા પકડી ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અંગે સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*: લાભદાયી તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-હીતશત્રુ વિરોધીથી સાવધ બનવું.
*શુભરંગ*:- જાંબલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસના સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-સમાધાન સાથે સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-શંકા દ્વિધા રખાવે.
*નોકરિયાત વર્ગ*:-નવી નોકરી સંભવ રહે.
*વેપારી વર્ગ*:- ઉલજનના પ્રશ્નો ઉકેલી શકો.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસયાત્રાના સંજોગ બની રહે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *