જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને બધી બાજુથી સારા સમાચાર મળે

*તારીખ ૩1-૦૫-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ‌ ૧૯:૧૯ સુધી.
*નક્ષત્ર* :- રોહિણી ૧૦:૦૧ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- ધૃતિ ૨૪:૩૩ સુધી.
*કરણ* :- કિંસ્તુઘ્ન,બવ.
*સૂર્યોદય* :-૦૫:૫૮
*સૂર્યાસ્ત* :-૧૯:૧૪
*ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૩:૩૦ સુધી. મિથુન
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ નો હલ મળે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-વિચારમાં દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
*વેપારીવર્ગ*:-સમસ્યા હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ના સંજોગ.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉલજન દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણભર્યા સંજોગ રહે.
*પ્રેમીજનો*:-પ્રયત્નો ફળે.
*નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક રોકાણ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-શંકા-કુશંકા થી બચવું.
*નોકરિયાત વર્ગ*:-દિવસ સારો રહે.
*વેપારી વર્ગ*:-ધીમી પ્રગતિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો* :-ચિંતામાં દિવસ વીતે.
*નોકરિયાત વર્ગ* :-અડચણ દૂર થાય.
*વેપારીવર્ગ* :-આર્થિક સંકડામણ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પ્રયત્નો ફળદાયી બને.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-યોગ્ય તક મળવાની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધુ રહે.
*વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-સકારાત્મક રહેવાથી ઉપાય મળે.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પ્રસન્નતા રહે.
*લગ્નઈચ્છુક* :-વાત આગળ વધતી જણાય.
*પ્રેમીજનો*:-સંયમ જરૂરી.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
*વ્યાપારી વર્ગ*:લેણદારનો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય તક પ્રાપ્ત થાય.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ*:-કામકાજ ના પ્રશ્નો સતાવે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કરજ ચુકવણાની ચિંતા રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- વિલંબ થતો જણાય.
*પ્રેમીજનો* :-વિલંબથી મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ* :-અટકતું કામ આગળ વધતું જણાય.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ના સંજોગ રહે.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર રહે.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો રહે.
*પ્રેમીજનો*:-ધાર્યું ન બને.
*નોકરિયાત વર્ગ*:-બદલી ની સંભાવના.
*વેપારીવર્ગ*:-નાણાભીડ ની સંભાવના.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:-ઈગો વિલંબ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- બેદરકારી ટાળવી.
*વેપારીવર્ગ*:-કસોટી કારક સમય.
*પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો રાહત અપાવે.
*શુભરંગ*:વાદળી
*શુભઅંક*: ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા વર્તાતી જણાય.
*પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉતાવળ ટાળવી.
*વેપારી વર્ગ*:- વધારાનું રોકાણ ટાળવું.
*પારિવારિક વાતાવરણ*:-કાર્ય લાભ વિલંબમાં.વિવાદ ટાળવો.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *