જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને રવિવાર સઘળી રીતે ફળે

*તારીખ ૧૬-૧૦-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- છઠ ૦૭:૦૪ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૨૬:૧૫ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- પરીઘ ૧૫:૦૮ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૩૬
*સૂર્યાસ્ત* :-૧૮:૧૩
*ચંદ્ર રાશિ* :- વૃષભ ૧૦:૦૨ સુધી. મિથુન
*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*:-

પારિવારિક સાનુકૂળ સંજોગ. સામાજિક સાનુકૂળતા. મતમતાંતર ટાળવા.ચુકવણાની ચિંતા બની રહે.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

રવિવારની રજા સંતાન સાથે પ્રવાસ.ગૃહ જીવન નાં પ્રશ્ને ચિંતા.મિલન મુલાકાત.સ્નેહીના સહયોગ થી સાનુકૂળતા રહે.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

રવિવારની રજા સાથે સંતાન નાં પ્રશ્નો હલ કરી શકો.પારીવારીક સાનુકૂળ સંજોગ.આશાસ્પદ પરિવર્તનનાં સંજોગ રહે.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

નૂતન વાહન, મકાનની વિચારસરણી થાય.ભાગ્ય પરિવર્તનની સંભાવના.ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

સામાજિક સંજોગ માં સંભાળવું.અહમ મમત નાં સંજોગ પર કાબુ રાખવો હિતાવહ રહે.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

પારીવારીક મિલન મુલાકાત.સામાજીક સંજોગ સાનુકૂળ બને. અજંપો ચિંતા દૂર થાય.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

સંતાન અંગે ચિંતા જણાય.મનોવ્યથા ચિંતા નો માહોલ રહે.મહેનત સાનુકૂળ બની રહે.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

માન સન્માન નાં સંજોગ.પ્રવાસ મુસાફરી રહે. વાહન,મિલકત પ્રશ્ને ચિંતા ઉલજન રહે.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

ધીરજથી સાનુકૂળતા બને.સંતાન નાં પ્રશ્ને ચિંતા વર્તાય વિશેષ કાર્યભાર નો બોજ ચિંતા રહે.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

પારિવારિક ચિંતા.સંતાન ની પ્રગતિ નાં સમાચાર.આનંદ નો માહોલ. મુંજવણ નો હલ મળે.

*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

લાભદાયી સંજોગ બને.વિદેશ પ્રવાસ નાં સંજોગ.આર્થિક નાણાંભીડ નાં સંજોગ બની રહે.

*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

ધર્મકાર્ય નો આનંદ.ઉતાવળ ટાળવી.પડવા વાગવાથી સંભાળવું.કસોટી નાં સંજોગ બને.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *