જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પૈસાનો ઘટાડો આવી શકે, ચેતવું જરૂરી છે

*તારીખ ૨૮-૦૩-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર ( શુક્લ પક્ષ)
*તિથિ* :- સાતમ ૧૯:૦૩ સુધી.
*નક્ષત્ર* :- મૃગશીર્ષ ૧૭:૩૨ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- સૌભાગ્ય ૨૩:૩૬ સુધી.
*કરણ* :- વણિજ.
*સૂર્યોદય* :- ૦૬:૩૭
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૦
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* વાસંતી દુર્ગા પૂજા પ્રારંભ (બંગાળ).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સફળતાની તક મળે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકુળ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ નો માહોલ રહે.
*વેપારીવર્ગ*:-સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિકવાતાવરણ*:- હરીફ શત્રુની કારી ફાવે નહીં.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યા માં રાહત રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકુળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક સંજોગ બને.
*વેપારીવર્ગ*:- લાભની તક સંભવ બને.
*પારિવારિકવાતાવરણ*:- અગત્યની કામગીરી માં સાવધાની વર્તવી.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવુ.
*લગ્નઈચ્છુક* :- ભાગ્યયોગે સાનુકુળતા બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સંભવ રહે.
*નોકરિયાત વર્ગ*:-અલ્પ લાભ ની સંભાવના.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક વ્યથા ચિંતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-નકારત્મકતા છોડી આરોગ્ય અંગે સાવચેત રહેવું.
*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અંત:કરણ માં અજંપો રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળ પરિસ્થિતિ રહે.
*પ્રેમીજનો*:- આશંકાઓ છોડવી.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરી નાં સંજોગ રહે.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા વધે.
*પારિવારિક વાતાવરણ*:- ધીરજ નાં ફળ મીઠાં સમજવાં.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા દૂર થતી જણાય.
*પ્રેમીજનો* :- પ્રયત્નો ફળદાયી બને.
*નોકરિયાત વર્ગ* :- ઉપરી થી તણાવના સંજોગ રહે.
*વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળદાયી જણાય.
*પારિવારિક વાતાવરણ*:પ્રયત્ન સફળ બનાવી શકો.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* : વિલંબ ના સંજોગ વર્તાય.
*પ્રેમીજનો*:-આવેશ પર કાબુ રાખવો.
*નોકરિયાત વર્ગ*:- હરીફ થી સ્પર્ધા રહે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:- ચિંતાનો બોજ ટળતો થાય.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આવેશ ઉગ્રતા ટાળવા.
*લગ્નઈચ્છુક* :-આપની ચિંતા દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:- વિવાદ થી દૂર રહેવું.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
*વ્યાપારી વર્ગ*:પ્રયત્નો લાભદાયી રહે.
*પારિવારિક વાતાવરણ*:-ઈગો મતભેદ મતમતાંતર થી દૂર રહેવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સમસ્યાનો ઉકેલ મળતો જણાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
*નોકરિયાતવર્ગ*:- કાર્યબોજ વધે.
*વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધના સંજોગ રહે.
*પ્રેમીજનો* :- ઇગો અડચણ રખાવે.
*નોકરિયાતવર્ગ* : મુંજવતો પ્રશ્ન હલ થતો જણાય.
*વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-આપનાં પ્રયત્નો સફળ થતાં જણાય.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ રહે.
*પ્રેમીજનો*: મુલાકાતથી આનંદ મળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
*વેપારીવર્ગ*:-આવકના નવા સ્રોતો મળે.
*પારિવારિકવાતાવરણ*:-આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*: સાનુકૂળ તક નાં સંજોગ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- વ્યયસાયિક સરળતા બને.
*પારિવારિકવાતાવરણ*:-વ્યયસાયિક તક મળે તેમ જડપવી.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- અવરોધના સંજોગ રહે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:- તક સંજોગ સર્જાય.
*વેપારી વર્ગ*:- મહત્વ નાં કામકાજ સફળ થાય.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા ના વાદળ વિખરાતા જણાય.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *