જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને હવે નબળા દિવસો દુર થઈ જશે

*તારીખ-૨૭-૦૩-૨૦૨૩ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર ( શુક્લ પક્ષ)
*તિથિ* :- ષષ્ઠી ૧૭:૨૮ સુધી.
*નક્ષત્ર* :- રોહિણી ૧૫:૨૭ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- આયુષ્માન ૨૩:૧૯ સુધી.
*કરણ* :- ગરજ
*સૂર્યોદય* :- ૦૬:૩૭
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૦
*ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૮:૨૬સુધી. ત્યારબાદ મિથુન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકુળતા.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ.
*પ્રેમીજનો*:- પ્રપોઝ મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-ઉદ્વેગ ચિંતા.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક.
*પારિવારિકવાતાવરણ*:- મતભેદ થી દૂર રહેવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:-૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી.
*લગ્નઈચ્છુક* :-સફળતાની તક.
*પ્રેમીજનો*:-મુજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યયનાં સંજોગ.
*પારિવારીક*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુજવણ દૂર થશે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:- નિરાશા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સમાધાન મળતું જણાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
*શુભરંગ*:- પોપટી
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદિત સંજોગ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- પ્રપોઝ મિલન સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન હલ થાય.
*વેપારી વર્ગ*:-પ્રગતિની તક.
*પારિવારિક વાતાવરણ*:-સનેહિમિત્ર નો સહયોગ મળે.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- અડચણ વિલંબ.
*લગ્નઈચ્છુક* :-વિલંબ સાથે સાનુકૂળતા.
*પ્રેમીજનો* :- વિલંબ સાથે સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ* :- કાર્ય લાભ સાનુકૂળ.
*વેપારીવર્ગ* :- તણાવ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બને. ચિંતા હલ થાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્તિ રહે.
*લગ્નઈચ્છુક* :- ભાગ્યયોગે આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- મહેનત નું ફળ મળે.
*વેપારીવર્ગ*:-આર્થિક લાભ વિલંબ માં.
*પારિવારિક વાતાવરણ*:- સામાજિક કામ પ્રસંગે સાનુકૂળતા.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પ્રયત્ન સફળ બને.
*લગ્નઈચ્છુક* :-અડચણ બની રહે.
*પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:તણાવે વિઘ્ન રહે.
*વ્યાપારી વર્ગ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ*:- ક્રિમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રાસંગિક સંજોગ.
*પ્રેમીજનો*:- સખ્તાઇ નો અનુભવ.
*નોકરિયાતવર્ગ*:- ગુચ. નિયમનો સામનો કરવો પડે.
*વેપારીવર્ગ*:-
પ્રવાસ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહન બાબતે ચિંતા સર્જાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:-૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુજવણ દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ રહે.
*પ્રેમીજનો* :- પ્રયત્ન ફળે.
*નોકરિયાતવર્ગ* :- મહેનત થી પ્રગતિ.
*વેપારીવર્ગ*:- ફરિફ થી સમસ્યા.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા સુલજાવી શકો.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન.
*પ્રેમીજનો*: પ્રયત્ન પ્રપોઝ સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સમાધાન.
*વેપારીવર્ગ*:-સમય સુધરે.
*પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિ અંગે સાનુકૂળ સંજોગ.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:-૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- વિલંબ વિઘ્ન.
*પ્રેમીજનો*:- સમસ્યા હળવી બને.
*નોકરિયાત વર્ગ*:- અંતરાય દૂર થાય
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય રહે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ સંતાન અંગે સાનુકુળતા.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સવાંદિતા.
*લગ્નઈચ્છુક* :-મુજવણ હલ થાય.
*પ્રેમીજનો*:-અંતરાય જણાય.
*નોકરિયાત વર્ગ*:-નવી તક સંજોગ.
*વેપારી વર્ગ*:- લાભદાયી તક.
*પારિવારિક વાતાવરણ*:-કાર્યલાભ અંગે સાનુકુળતા. ચિંતા ટળે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *