જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને મહિનાની શરુઆત જોરદાર રહેશે

તારીખ ૦૨-૦૪-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
તિથિ :- દ્વાદશી ૨૧:૦૮ સુધી.
નક્ષત્ર :- મઘા ૨૦:૦૭ સુધી.
વાર :- રવિવાર
યોગ :- શૂલ ૨૪:૧૨ સુધી.
કરણ :- બવ,બાલવ.
સૂર્યોદય :- ૦૬:૩૩
સૂર્યાસ્ત :- ૧૮:૫૨
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ વામનદ્વાદશી, મદનદ્વાદશી,વિષ્ણુનો દમનોત્સવ.

મેષ રાશિ

મતભેદ ટાળવા. પ્રવાસ મુસાફરી ટાળવા.વેવિશાળ અભ્યાસ અંગે સાનુકૂળતા બને.આવેશાત્મકતા છોડવી.

શુભ રંગ :-કેસરી
શુભ અંક:- ૮

વૃષભ રાશી

વ્યાજ ઋણ ચૂકવવાની ચિંતા રહે.પ્રવાસ મુસાફરીની સંભાવના. વાતચીતમાં સંભાળવું.

શુભ રંગ:- ક્રીમ
શુભ અંક :- ૭

મિથુન રાશિ

પારિવારિક ગ્રૃહ જીવનના પ્રશ્નો ઉકલતા જણાય.મિત્રોથી મતભેદ ટાળવા.સ્થાયી સંપત્તિ અંગે સાનુકૂળતા રહે.

શુભરંગ:-ગ્રે
શુભ અંક:- ૧

કર્ક રાશિ

આર્થિક મદદ મળી રહે.અકસ્માત સંજોગ ટાળવા.ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.ગૃહ જીવનમાં સાનુકૂળતા જળવાય.

શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૫

સિંહ રાશી

સાનુકૂળતા ભર્યો દિવસ. મુંજવણ ચિંતા દૂર થાય.મન મુટાવ ટાળવા. સ્વજન મિત્રોનો સહયોગ મળે.

શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૭

કન્યા રાશિ

ઉતાવળા નિર્ણય ટાળવા. વાણી વર્તનમાં સંભાળવું.પ્રવાસ મુસાફરીના સંજોગ રહે.સંપત્તિ અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૪

તુલા રાશિ

મન મુટાવમાં ધીરજ ધરવી. આરોગ્ય અંગે સંભાળ લેવી.છલ થી સાવધ રહેવું.સ્વાર્થી મિત્ર પાડોશીથી સાવધ બનવું.

શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

સાવધાની રાખવી હિતાવહ. પ્રગતિ કારક સમાચાર મળે.પ્રવાસ મુસાફરી થાય.

શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨

ધનરાશિ

એકંદરે સાનુકૂળ દિવસ રહે પરંતુ નવું સાહસ કરતા વિચારવું. કપટની સંભાવના. આવેશાત્મક વિચાર ટાળવા.

શુભરંગ:-નારંગી
શુભઅંક:- ૮

મકર રાશિ

મૂંઝવણ ચિંતા રહે.આવતા જતા રોકડ પાકીટ સંભાળવું.વિરોધીની કારી ન ચાલે.વાહન મકાન અંગે સાનુકૂળતા.

શુભ રંગ :-જાંબલી
શુભ અંક:- ૫

કુંભરાશિ

અજંપો બેચેની યુક્ત દિવસ રહે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.લેણદારનો તકાદો જણાય. મુસાફરી ટાળવી.

શુભરંગ:- ભૂરો
શુભઅંક:- ૯

મીન રાશિ

પારિવારિક મતમતાંતર રહે.સંપત્તિ ફેરબદલના સંજોગ બને.મુસાફરી પ્રવાસના સંજોગ.હરીફથી સાવધ રહેવું.

શુભ રંગ :- પીળો
શુભ અંક: ૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *