જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે પારિવારિક સુખ શાંતિ

*તારીખ-૧૬-૧૧-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક કૃષ્ણ પક્ષ

*તિથિ* :- અષ્ટમી

*નક્ષત્ર* :- આશ્રલેશા ૧૮: ૫૮ સુધી

*વાર* :- બુધવાર
*યોગ* :- બ્રહ્મ ૨૫:૦૭ સુધી

*કરણ* :- બાલવ, કૌલવ
*સૂર્યોદય* :- ૬:૫૧
*સૂર્યાસ્ત* :- ૫:૫૬
*ચંદ્ર રાશિ* :- કર્ક ૧૮:૫૭ સુધી, ત્યારબાદ સિંહ.
*સૂર્ય રાશિ* :- સિંહ.

*વિશેષ* :- કલાષ્ટામી, કાલભૈરવ જયંતિ, અષ્ટમી વૃદ્ધિ છે. સૂર્ય સંક્રાંતિ, ૧૨:૨૩ થી સૂર્ય વૃશ્ચિક રાશિમાં

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ નાં પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઉશ્કેરાટ ચિંતા છોડવી.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- વ્યાકુળતા અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ*:- તક ઝડપવી.
*વેપારીવર્ગ*:-અર્થ વ્યવસ્થા અંગે ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- આયોજપૂર્વક ધીરજ થી આગળ વધવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ મગ્ન દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :- ચોકસાઈ થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- મતભેદ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-કામ કાજ માં સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:- પરિશ્રમ મહેનત વધે.
*પારિવારીક*:- કાયદાકીય કાનૂની ગૂંચ નિવારવી.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિઘ્ન અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:- વિપરિત સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની સંજોગ બને.
*વેપારીવર્ગ*:-આવક અંગે સાનુકૂળ દિવસ પસાર થાય.
*પારિવારિક વાતાવરણ*:- સંપતિ વાહનના અંગે સાનુકૂળ સંજોગ રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દિવસ સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ તક સંજોગ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક દિવસ રહે.
*વેપારી વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજીક કાર્યો સાનુકુળ રહે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રયત્ન ફળદાયી જણાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ અટકતાં જણાય.
*પ્રેમીજનો* :- સંજોગ મુશ્કેલ બને.
*નોકરિયાત વર્ગ* :- લાભદાયી તક મળે.
*વેપારીવર્ગ* :- તક સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-સંપતિ વાહન અંગે દ્વિધા સર્જાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:-વિશ્વાસે ન ચાલવું.
*નોકરિયાત વર્ગ*:- પ્રવાસ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-સ્વજન મિત્ર નો સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:- પ્રવાસ માં ચાલતા વાહન થી સંભાળવું.
*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મુશ્કેલી નો ઉપાય મળે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિઘ્ન આવે.
*પ્રેમીજનો*:- સમસ્યા બની રહે.
*નોકરિયાત વર્ગ*:નોકરી ગમન મુસાફરી થાય.
*વ્યાપારી વર્ગ*:ધીરજ થી સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-મન મુટાવ ઉશ્કેરાટ ટાળવા.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:- મુજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નું આયોજન ગોઠવાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ*:- કસોટીકારક સમય પસાર થતો જણાય.
*વેપારીવર્ગ*:- જતું કરવાની ભાવના થી સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો* :- જીદ વ્યથૅ જણાય.
*નોકરિયાતવર્ગ* :- નોકરી અર્થે પ્રવાસ મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:- પ્રયત્ન ફળે.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધી ની કારી ચાલે નહી.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- શાંતિ થી દિવસ પસાર કરવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળદાયી બની રહે.
*પ્રેમીજનો*:- મુશ્કેલી હલ થાય.
*નોકરિયાત વર્ગ*:-વિપરિતતા કસોટી બને.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા નો ઉકેલ મળે.
*પ્રેમીજનો*:- મન મુજવણ અનુભવે.
*નોકરિયાત વર્ગ*:- ધાર્યું બનતું જણાય.
*વેપારીવર્ગ*:- તક સંજોગ લાભદાયી રહે.
*પારિવારિકવાતાવરણ*:-વ્યવસાયિકપણા થી તણાવ માં રાહત જણાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સંવાદિત્તા થી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- લાગણી દુભાવાના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
*વેપારી વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:- મુજવતા પ્રશ્નો હલ થતાં જણાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *