જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને દામ્પત્ય જીવનમાં ખુશી મળે

*તારીખ ૧૬-૦૪-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (કૃષ્ણ પક્ષ)
*તિથિ* :- એકાદશી ૧૮:૧૬ સુધી.
*નક્ષત્ર* :- શતતારકા ૨૮:૦૭ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- શુક્લ ૨૪:૧૩ સુધી.
*કરણ* :- બવ,બાલવ, કૌલવ.
*સૂર્યોદય* :- ૦૬:૨૧
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૬
*ચંદ્ર રાશિ* :- કુંભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વરૂથિની એકાદશી (સક્કરટેટી),શ્રી વલ્લભાચાર્ય જયંતિ.

*મેષ રાશિ*

માન સન્માન મળે.ગુસ્સા પર કાબુ ધરાવવો.આર્થિક પ્રગતિ સંભવ બને.ઉતાવળ છોડવી.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

ઉમંગ ઉત્સાહભર્યો દિવસ. સાવધાની વર્તવી. રોકડ પાકીટનું ધ્યાન રાખવું.બિનજરૂરી પ્રવાસ ટાળવો.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

વિશેષ જવાબદારી ભર્યો દિવસ. સ્વજન મિત્રોનો સહયોગ મળે. મુસાફરીની સંભાવના રહે.

*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

કામકાજમાં સફળતા રહે. નવું કામ મળે પણ કેટલીક મૂંઝવણ રહ્યા કરે.પડવા ભાગવાથી સંભાળવું.

*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

ભાગ્ય યોગે સાનુકૂળ દિવસ. પ્રગતિ કારક સંજોગ બને. નોકરીયાતને વિશેષ કાર્ય જવાબદારી મળે.મુસાફરી શક્ય રહે.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

આરોગ્ય અંગે સાવધાની વર્તવી. કરજ ઋણ લેવું પડે.વાણી વર્તનમાં સંભાળવું.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

આનંદ ભર્યો દિવસ. મુસાફરી ટાળવી. અભ્યાસ અંગે દુવિધા. સત્તા આગળ શાણપણ નકામું.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ* :-

જમીન મિલકતના કામમાં ગફલત ન રાખવી.વડીલ ની તબિયતમાં તકેદારી વર્તવી. અકસ્માતની સંભાવના ચેતવું.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

પોતાના નાણાં ફસાતા જણાય. વાહન સંપત્તિ અંગે દુવિધા જણાય. પ્રવાસમાં સાવધાની રાખવી.

*શુભરંગ*:-નારંગી
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

કૌટુંબિક પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.અભ્યાસ વેવિશાળ અંગે સાનુકૂળતા બને. હરીફની કારી ન ચાલે.

*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

સાનુકૂળ દિવસ.પારિવારિક મિલન થાય.છલ થી સાવધ રહેવું.સ્નેહી સ્વજનનો સહયોગ મળે.

*શુભરંગ*:- જાંબલી
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

સામાજિક સાનુકૂળ દિવસ રહે. ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું. જમીને મિલકત અંગે સાનુકૂળતા. પ્રવાસનું આયોજન રહે.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *