પગ લથડતો હતો, સુધીર તેને પકડીને લઈ જઈ રહ્યો હતો… સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ

ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તે ફૂટેજમાં સોનાલી ફોગાટની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. તે પોતાની જાતે ચાલી પણ શકતી નથી અને સુધીર તેનો સ્ટાફ સાથી તેને પકડીને લઈ જઈ રહ્યો છે. આ સમયે પોલીસ સુખવિંદર અને સુધીર બંનેની પૂછપરછ કરી રહી છે. આ વિશે… Continue reading પગ લથડતો હતો, સુધીર તેને પકડીને લઈ જઈ રહ્યો હતો… સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ