જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને મળશે બમ્પર ફાયદો

*તારીખ ૧૦-૧૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- માગશર શુક્લ પક્ષ
*તિથિ* :- દ્વિતીયા ૧૩:૪૮ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૦૮:૩૯ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- શુક્લ ૨૬:૫૨ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :- ૦૭:૦૭
*સૂર્યાસ્ત* :- ૧૭:૫૬
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિપરીત સમયથી સાવધ રહેવું.
*લગ્નઈચ્છુક* :-અવરોધમાં ધીરજ રાખવી.
*પ્રેમીજનો*:-અક્કડ વલણથી મનમુટાવ.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા યથાવત રહે.
*વેપારીવર્ગ*:-મિત્રથી મદદ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:- નાણાકીય તંગીનો અનુભવ થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં રાહત અનુભવાય.
*લગ્નઈચ્છુક* :-આંગણે અવસર સંભવ.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-ઉતાવળ ટાળવી.
*વેપારીવર્ગ*:- ચિંતા હળવી બને.
*પારિવારિકવાતાવરણ*:- અકસ્માતથી સંભાળવું.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ને સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થતી જણાય.
*પ્રેમીજનો*:-સાવધાની જરૂરી.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-સાવધાની નો સુર હિતાવહ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા જરૂરી.
*શુભરંગ*:-વાદળી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિવારિક જીદ મમત ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- ભરોસો ભારે પડે.
*પ્રેમીજનો*:-અજંપો સમસ્યા રહે.
*નોકરિયાત વર્ગ*:-સહયોગી નો સહયોગ કામ લાગે.
*વેપારી વર્ગ*:-નવું સાહસ સફળતા અપાવે.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-મન પર કાબૂ રાખવો.
*પ્રેમીજનો* :-તક સંજોગ સફળ થઈ શકે.
*નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
*વેપારીવર્ગ* :-આર્થિક સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-વડીલ થી મતભેદો ટાળવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવવી.
*લગ્નઈચ્છુક* :-વધુ પડતી અપેક્ષા વિલંબ કરાવે.
*પ્રેમીજનો*:-વિરોધાભાસ રહે.
*નોકરિયાત વર્ગ*:સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મિલન-મુલાકાત થાય.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પ્રશ્નોથી મતભેદ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-પરિસ્થિતિ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-જાત પર નિર્ભર રહેવું.
*વ્યાપારી વર્ગ*:નાણાભીડ ની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ ઘટાડવા.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે દીપે.
*પ્રેમીજનો*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
*નોકરિયાતવર્ગ*:-પ્રગતિ કારક કાર્યરચના થાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્નો ફળે.
*પારિવારિક વાતાવરણ*:-મતમતાંતર મનમુટાવ ટાળવા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધર્મકાર્ય નું આયોજન સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
*પ્રેમીજનો* :-વિઘ્ન વગર મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ* :-દિવસ ધીરજથી પસાર કરવો.
*વેપારીવર્ગ*:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-જીદ્દી નકારાત્મક વિચાર છોડવા.
*લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
*પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
*વેપારીવર્ગ*:-ભાગીદારી ગુંચ ટાળવી.
*પારિવારિકવાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
*શુભ રંગ* :જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નોમાં રાહત રહે.
*લગ્નઈચ્છુક* :-પૂર્વાગ્રહના સંજોગ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:અજંપો ચિંતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- સંજોગ નો સાથ મળી રહે.
*વેપારીવર્ગ*:-અનુકૂળ સંજોગો બની રહે.
*પારિવારિકવાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૪

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો ટાળવા.
*પ્રેમીજનો*:-સાનુકૂળ તક મળે.
*નોકરિયાત વર્ગ*:-તક સંજોગ રહે.
*વેપારી વર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થઈ શકે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *