જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે વિદેશથી સારા સમાચાર

*તારીખ ૧૦-૧૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ ૧૮:૩૪ સુધી.
*નક્ષત્ર* :- રોહિણી ૨૯:૦૮ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- પરિઘ ૨૧:૧૨ સુધી.
*કરણ* :- ગર.
*સૂર્યોદય* :- ૦૬:૪૭
*સૂર્યાસ્ત* :- ૧૭:૫૮
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:- વિઘ્નના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
*પારિવારિકવાતાવરણ*:- અક્કડ વલણ છોડવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસના સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વર્તાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ મીલન થાય.
*નોકરિયાત વર્ગ*:-દિવસ સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- વાહન ચલાવતા ચલાવતા સંભાળવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલઝન જણાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધની સમસ્યા રહે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-ધારણા સફળ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરીના સંજોગ રહે.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ જણાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળે.
*પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત દિવસ રહે.
*વેપારી વર્ગ*:-સ્નેહી સ્વજનનો સહકાર મળે.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ મિલકત અંગે ચિંતા રહે.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-નવું આયોજન ગોઠવતો જણાય.
*લગ્નઈચ્છુક* :-ચિંતા ના સંજોગ રહે.
*પ્રેમીજનો* :-જીદ થી અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ* :-અવરોધ દૂર થાય.
*વેપારીવર્ગ* :-લાભ સફળતાની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-મુલાકાત સફળ થાય.ચિંતા હળવી બને.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળ.
*પ્રેમીજનો*:-વિઘ્ના અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ કારક કાર્ય રચના થાય.
*વેપારીવર્ગ*:-નાણાકીય મૂંઝવણ રહે.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પરિસ્થિતિમાં સંભાળવું.
*શુભ રંગ*:-નીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*દ્વિધા યુક્ત સમય રહે.
*લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ છોડવું.
*પ્રેમીજનો*:-અવરોધ યથાવત જણાય.
*નોકરિયાત વર્ગ*:-યોગ્ય તક મળે.
*વ્યાપારી વર્ગ*:- આવક વધતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:આરોગ્ય અંગે સાવધાની રાખવી.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-આનંદમાં દિવસ પસાર થાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ ની સંભાવના.
*નોકરિયાતવર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:-વ્યાકુળતા ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી સ્વજનનો સહકાર મળે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનના પ્રશ્નોથી ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
*પ્રેમીજનો* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :-તક સર્જાતી જણાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાય અર્થે પ્રવાસ થાય.
*પારિવારિક વાતાવરણ*:-લેણદારનો તકાદો ચિંતા રખાવે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સલુકાઈ આપનું કામ સરળ બનાવે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-મિલન મુસાફરી થાય.
*નોકરિયાત વર્ગ*:-બઢતી ના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા નો બોજ હળવો થતો જણાય.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*: ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા ના વાદળ હટે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ થાય.
*પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સંજોગ સુધરતા જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી અવરોધ આવે.
*પ્રેમીજનો*:-વ્યાકુળતા ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી તણાવ રહે.
*વેપારી વર્ગ*:- ચિંતાનો બોજ હળવો બને.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ક્ષેત્રે સાનુકૂળતા બને.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *