જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં મહિલા વર્ગ માટે નવા સમાચાર મળશે

*તારીખ ૦૩-૦૪-૨૦૨૩ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
*તિથિ* :- ત્રયોદશી ૨૧:૦૮ સુધી.
*નક્ષત્ર* :- મઘા ૨૦:૦૭ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- ગંડ ૨૪:૧૨ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :- ૦૬:૩૨
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૨
*ચંદ્ર રાશિ* :- સિંહ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* અનંત ત્રયોદશી,સોમ પ્રદોષ ત્રયોદશી વૃદ્ધિ તિથી છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- અક્કડ વલણથી ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારીમાં સાવચેતી વર્તવી.
*વેપારીવર્ગ*:-આર્થિક ઉલજન યથાવત રહે.
*પારિવારિકવાતાવરણ*:- ધીરજના ફળ મીઠા.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સમજદારી સાનુકૂળતા અપાવે.
*લગ્નઈચ્છુક* :-વાતો માં અડચણ વિઘ્ન જણાય.
*પ્રેમીજનો*:-ચિંતા હળવી થાય.
*નોકરિયાત વર્ગ*:-બદલીના સંજોગ.
*વેપારીવર્ગ*:-વ્યવસાયમાં ઉલજન રહે.
*પારિવારિકવાતાવરણ*:- માનસિક ઉદ્વેગ જણાય.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક* :- ૧

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
*લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા દૂર થાય.
*પ્રેમીજનો*:-સમાધાનકારી બનવું.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યાનો હલ શોધવો.
*વેપારીવર્ગ*:- આર્થિક આયોજન વ્યવસ્થિત ગોઠવવું.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
*શુભરંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૯

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન સતાવે.
*લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી સાવધ રહેવું.
*પ્રેમીજનો*:- મુલાકાત અર્થે અજંપો જણાય.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ ની સંભાવના.
*વેપારી વર્ગ*:-સંજોગ સારા વરતાય.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા હલ થયા બાદ સાનુકૂળતા.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-અકળામણ અજંપો જણાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત માટે સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ* :-મુશ્કેલી નિવારવી.
*વેપારીવર્ગ* :- વ્યવસાયના અવરોધ સાનુકૂળતા અપાવે.
*પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અનુકૂળ સંજોગો સર્જાય.
*લગ્નઈચ્છુક* :- અવરોધ હોય છતાં સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-સાનુકૂળ મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- નોકરીમાં અડચણ સમસ્યા રહે.
*વેપારીવર્ગ*:- પ્રતિકુળતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:- કૌટુંબિક સમસ્યાઓ અંગે ધ્યાન આપવું.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:-૮

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- વાતની વિટંબણા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- મુલાકાતથી મન હળવું બને.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમા સાવચેતી વર્તવી.
*વ્યાપારી વર્ગ*:ઉઘરાણી ફસાતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામમાં સાવચેત રહેવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- આપના સંજોગ બનતા જણાઈ.
*પ્રેમીજનો*:- સાવધાનીથી સાનુકૂળતા.
*નોકરિયાતવર્ગ*:- વિપરીત ઘટનાથી સંભાળવું.
*વેપારીવર્ગ*:- કારીગર નો પ્રશ્ન સતાવે.
*પારિવારિક વાતાવરણ*:-વિલંબથી મિલન ની સંભાવના.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૧

*ધનરાશિ*

*સ્ત્રવર્ગ*:- લાગણી દુભાવવાનો પ્રસંગ થવાની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-વધુ અપેક્ષા ચિંતાનું કારણ.
*પ્રેમીજનો* :- વિલંબથી મિલનની સંભાવના.
*નોકરિયાતવર્ગ* :- સમસ્યા હલ થતી જણાય.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા દૂર થાય.
*શુભરંગ*:- સફેદ
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજિક જવાબદારીમાં સાવચેત રહેવું.
*લગ્નઈચ્છુક* :-પાત્ર પાત્રતા અંગે સમાધાનથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- મનોવ્યથા ચિંતા બનેલી રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગો સર્જાય.
*વેપારીવર્ગ*:આશાસ્પદ સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:-જાહેર સામાજિક જીવનના સંજોગ.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વધારવા આશાસ્પદ રહે.
*પ્રેમીજનો*:-ઉલજન યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી અંગે ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-લાભની તક.સફળતા મળે.
*પારિવારિકવાતાવરણ*:- ધીરજના ફળ મીઠા.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
*લગ્નઈચ્છુક* :-તક મળે તક ઝડપી લેવી.
*પ્રેમીજનો*:- છલ કપટ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગો બને.
*વેપારી વર્ગ*:- તણાવ આવેશથી નુકસાન સંભવ.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *