જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નેતાગીરીના ગુણો વિકસે

*તારીખ ૩૧-૦૧-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- માઘ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- દશમ ૧૧:૫૪ સુધી.
*નક્ષત્ર* :- રોહિણી ૨૪:૩૯ સુધી
*વાર* :- મંગળવાર
*યોગ* :- બ્રહ્મ ૧૦:૫૯ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :- ૦૭:૧૮
*સૂર્યાસ્ત* :- ૧૮:૨૭
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*ભક્ત પુંડલીક ઉત્સવ(પંઢરપુર).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો*:-મર્યાદા સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-સંઘર્ષ સફળ બને.
*વેપારીવર્ગ*:-સંયમિત આશા ફળતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક અજંપો દૂર થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સકારાત્મકતા થી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-તક સફળ થતી જણાય.
*પ્રેમીજનો*:-સફળતામાં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ મુક્તિ શક્ય રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:-નવી તક ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળતું લાગે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-કર્જ ઋણ અંગે ચિંતા વધે.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૨

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દિવસ શાંતિથી પસાર કરવો.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-પ્રયત્નો ફળે.
*નોકરિયાત વર્ગ*:-વિરોધીથી સાવધ રહેવું.
*વેપારી વર્ગ*:-મૂંઝવણભર્યા સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ખટપટથી સાવધ રહેવું.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગો વિપરીત રહે.
*પ્રેમીજનો* :-ટેન્શન દૂર થાય.
*નોકરિયાત વર્ગ* :-તક ગુમાવવી નહીં.
*વેપારીવર્ગ* :-પ્રયત્નો સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-ધારણા મુજબ ફળ મળવું મુશ્કેલ.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબતે આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના બને.
*પ્રેમીજનો*:-નમ્રતા સાનુકૂળતા બનાવે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજની ગૂંચવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:-૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:-પ્રિયજનથી મિલન થાય.
*નોકરિયાત વર્ગ*:-સંજોગ યથાવત રહે.
*વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
*પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાતવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
*વેપારીવર્ગ*:-ધારણા મુજબ ન બને.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરે.મનની મૂંઝવણ દૂર થાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૩

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉતાવળ આવેશ પર કાબૂ રાખવો.
*લગ્નઈચ્છુક* :-વધુ પ્રયત્નો જરૂરી.
*પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :-મુશ્કેલી પાર કરી શકો.
*વેપારીવર્ગ*:-હરીફથી સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:-૪

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વ્યથા ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-મુલાકાત થી આશા બંધાય.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-અડચણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-કાયદાકીય બાબતો નો ઉકેલ મળે.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યા દૂર થાય.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
*પારિવારિકવાતાવરણ*:-અવિચારી ખર્ચ ટાળવા.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:-૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ રહે.
*લગ્નઈચ્છુક* :-અડચણ રહે.
*પ્રેમીજનો*:ઈગો મૂંઝવણ રખાવે.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થતી જણાય.
*વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-

Leave a comment

Your email address will not be published. Required fields are marked *