જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને લગ્ન મામલે મળશે સારા સમાચાર

*તારીખ ૧૩-૦૪-૨૦૨૩ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્રમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અષ્ટમી ૨૫:૩૬ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૦:૪૪ સુધી.
*વાર* :- ગુરુવાર
*યોગ* :- શિવ ૧૨:૩૪ સુધી.
*કરણ* :- બાલવ, કૌલવ
*સૂર્યોદય* :-૦૬:૨૩
*સૂર્યાસ્ત* :-૧૮:૫૫
*ચંદ્ર રાશિ* :- ધન ૧૬:૨૩ સુધી. ત્યારબાદ મકર
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* કાલાષ્ટમી

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ પર કાબૂ રાખવો.
*લગ્નઈચ્છુક* :-મનઘડત વિચાર અવરોધ કરાવે.
*પ્રેમીજનો*:-મતભેદ નો વાતાવરણ રહે.
*નોકરિયાત વર્ગ*:-રોમાન્ટિક મૂડ કાર્યો બગાડે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણભર્યો દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ની મુંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાનું સમાધાન મળે.
*પ્રેમીજનો*:-પ્રતિકૂળ સંજોગો રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહકાર મળી રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ પ્રયત્નથી સફળતા મળે.
*પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ વાહન ના પ્રશ્નો ઉકેલાતા જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* : ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો*:-સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી યથાવત રહે.
*વેપારીવર્ગ*:-ઋણ ચૂકવવું ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ધર્મકાર્ય થાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક જવાબદારી ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ બનેલો રહે.
*પ્રેમીજનો*:-વિરહ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારી વર્ગ*:- કામદારો ઉલજન માં રાખે.
*પારિવારિક વાતાવરણ*:- કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-તણાવ વ્યથા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :-ખટપટ ભર્યો દિવસ રહે.
*વેપારીવર્ગ* :-મૂંઝવણ વિપરીત સંજોગો રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા રહે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સંજોગ સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ રહે.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર ચિંતા રખાવે.
*વેપારીવર્ગ*:- કરજ ઋણ થી ચિંતા વધે.
*પારિવારિક વાતાવરણ*:- સરળતાથી સમસ્યાનું સમાધાન થાય.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખપ પૂરતું બોલવું હિતાવહ.
*લગ્નઈચ્છુક* :-તાલમેળ બેસતો જણાય.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:અકસ્માતની સંભાવના ચેતવું.
*વ્યાપારી વર્ગ*:આર્થિક તરલતા રહે.
*પારિવારિક વાતાવરણ*: સ્થાયી સંપત્તિ વાહન અંગે વિચારણા થાય.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબના રહે.
*પ્રેમીજનો*:-સન્માનથી માન મળે.
*નોકરિયાતવર્ગ*:- યોગ્ય નોકરી પ્રાપ્ત થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા હળવી બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો* :- સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ* :- ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આપના પ્રયત્નો સફળ બનતા જણાય.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુસાફરી પ્રવાસના સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-સમજદારી સ્વીકારવી.
*પ્રેમીજનો*:-વિપરીતતા રહે.
*નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે સફર થાય.
*વેપારીવર્ગ*:- મુશ્કેલી હલ કરવી.
*પારિવારિકવાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*: ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનો હલ મળે.
*લગ્નઈચ્છુક* :-અવસર નું આયોજન દેખાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:- સમાધાનકારી પરિસ્થિતિ રહે.
*વેપારીવર્ગ*:-આવક કરતાં જાવક વધે.
*પારિવારિકવાતાવરણ*:પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિવારિક સંવાદિતા બને.
*લગ્નઈચ્છુક* :-ઉલજન નો માર્ગ મળે.
*પ્રેમીજનો*:-વિરોધી થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-સફળતા ને આંબી શકો.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-આશા ફળે.પારિવારિક શાંતિ જળવાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *