જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં દિવાળીના આ દિવસો સૌથી સારા નીવડે

*તારીખ ૨૧-૧૦-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અગિયારસ ૧૭:૨૩ સુધી.
*નક્ષત્ર* :- મઘા ૧૨:૨૮ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- શુક્લ ૧૭:૪૭ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૩૮
*સૂર્યાસ્ત* :-૧૮:૦૯
*ચંદ્ર રાશિ* :- સિંહ
*સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* રમા એકાદશી(કેળા),વાઘબારસ, ગોવત્સ દ્વાદશી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા ભર્યો દિવસ રહે.
*વેપારીવર્ગ*:-માંગ પુરવઠા ની ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક સાનુકૂળતા બને.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યામાં રાહત રહે.
*લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:- વિઘ્ન અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ હલ થાય.
*વેપારીવર્ગ*:-નાણાભીડથી ચિંતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- મહત્વના કામમાં ધ્યાન આપવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કાર્યો સાનુકૂળ બને.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ જણાય.
*પ્રેમીજનો*:-ઈગો સન્માનમાં જતું કરવો.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ પ્રમોશન થાય.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલઝન બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રહે.
*પ્રેમીજનો*:-સમય સાથ ન આપે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી તણાવ રહે.
*વેપારી વર્ગ*:- સાનુકૂળતા ભર્યો દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથામાં રાહત.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ વાતાવરણ મળે.
*પ્રેમીજનો* :-મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ* :-કામકાજ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ* :-ધાર્યો અટકતું જણાય.
*પારિવારિક વાતાવરણ*:-અકળામણ ચિંતા દૂર થતા જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રવાસ મુસાફરી થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બનાવી શકો.
*પ્રેમીજનો*:-અવરોધ ગુંચ જણાય.
*નોકરિયાત વર્ગ*:-પદભાર મળે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સફર થાય.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગથી બચવું.
*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-ભાવિ અવસરના એંધાણ મળે.
*પ્રેમીજનો*:- પ્રપોઝ ના પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ*:-કાર્ય દક્ષતા વાપરવી.
*વ્યાપારી વર્ગ*:પરિશ્રમ મહેનત વધે.
*પારિવારિક વાતાવરણ*:-ચોકસાઈ થી મુશ્કેલી મતભેદ દૂર થાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા.
*પ્રેમીજનો*:- અવરોધની સંભાવના.
*નોકરિયાતવર્ગ*:- તક સંજોગ મળે.
*વેપારીવર્ગ*:-આશા ફળતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સ્વજનથી મદદ મળે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થાય.
*પ્રેમીજનો* :-સમયનો સાથ મળે.
*નોકરિયાતવર્ગ* :-યોગ્ય તક મળે.
*વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ પર કાબુ જાળવવો.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-વિશ્વાસે ન ચાલવું.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ ન બને.
*નોકરિયાત વર્ગ*:-ગેરસમજ ટાળવી.
*વેપારીવર્ગ*:-ઉતાવળો નિર્ણય ટાળવો.
*પારિવારિકવાતાવરણ*:-મૂંઝવતા પ્રશ્નો હલ કરી શકો.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક આનંદ ઉલ્લાસ રહે.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ હલ થતી જણાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ થઈ શકે.
*નોકરિયાત વર્ગ*:- આપનો પ્રભાવ વધતો જણાય.
*વેપારીવર્ગ*: પ્રગતિ સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક વ્યવસાયિક સંજોગ બદલાતા જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકતા જણાય.
*પ્રેમીજનો*:-અવરોધ વિરોધાભાસ રહે.
*નોકરિયાત વર્ગ*:કાર્ય ક્ષેત્ર સફળતા મળે.
*વેપારી વર્ગ*:- મહેનતનું ફળ મળતું જણાય.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધી થી સાવધ રહેવું.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *