જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને આજે મળી જશે પૈસા કમાવાનો સારો રસ્તો

*તારીખ ૧૨-૦૪-૨૦૨૩ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્રમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- સપ્તમી ૨૭:૪૫ સુધી.
*નક્ષત્ર* :- મૂળ ૧૧:૫૯ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- પરિઘ ૧૫:૨૦ સુધી.
*કરણ* :- વિષ્ટિ, ભદ્ર, ભાવ
*સૂર્યોદય* :-૦૬:૨૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૫
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહજીવનમાં મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નોનું ફળ સારુ વરતાય.
*પ્રેમીજનો*:-ઉતાવળા નિર્ણય પસ્તાવો કરાવે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં અવરોધ.
*વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ પ્રગતિકારક રહે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-ગૂંચવણ અવરોધ રખાવે.
*પ્રેમીજનો*:- ધાર્યું વિલંબથી મળે.
*નોકરિયાત વર્ગ*:- ધીરજ દિવસ પસાર કરવો.
*વેપારીવર્ગ*:- ચિંતા ઉલજન યથાવત રહે.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક મદદ મળી રહે.મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંબંધ મધુર બને.
*લગ્નઈચ્છુક* :- અવસરના યોગ બને.
*પ્રેમીજનો*:-મિલન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ અપેક્ષા રહે.
*વેપારીવર્ગ*:-તકનો લાભ મેળવી શકો.
*પારિવારિક વાતાવરણ*:-આવક આરોગ્ય અંગે મૂંઝવણ બનેલી રહે.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનોવ્યથા બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
*પ્રેમીજનો*:- વિરાહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ ઉભો રહે.
*વેપારી વર્ગ*:- ઋણ કરજ મેળવી શકો.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા ચિંતા ઉલજન રખાવે.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
*પ્રેમીજનો* :-આનંદમાં દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ* :-તણાવભર્યો દિવસ રહે.
*વેપારીવર્ગ* :-ખર્ચ-વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ ચિંતામાં રાહત રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનની મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- અડચણ અવરોધ આવે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:અટકેલા નાણાં મળતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:ગૃહજીવનના પ્રશ્નો ચિંતા હલ કરી શકો.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*: ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:-સંજોગ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કટુતા છોડવી હિતાવહ.
*વ્યાપારી વર્ગ*:ધાર્યું કામ થઈ શકે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા જણાય.સ્વાસ્થ્ય જાળવવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાવધાની વર્તવી.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગો બને.
*પ્રેમીજનો*:પ્રતિકૂળતા બને.
*નોકરિયાતવર્ગ*:પ્રયત્ન સફળ રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક તરલતા બની રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થાય.
*પ્રેમીજનો* :- પ્રપોઝ કરી શકો.
*નોકરિયાતવર્ગ* :- પ્રગતિ પ્રમોશન થાય.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પરિસ્થિતિ મૂંઝવણ રખાવે.
*લગ્નઈચ્છુક* :-વિસામણ રહે.
*પ્રેમીજનો*:-વિલંબના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:-સંજોગ વિપરીત બને.
*પારિવારિકવાતાવરણ*:-સમાધાનકારી બની સંવાદિતા જાળવી શકો.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:- કસોટીમાં દિવસ પસાર થાય.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ વિપરીત થાય.
*પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ ચિંતા હલ થવાના સંજોગો.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા અનુભવાય.
*લગ્નઈચ્છુક* :-ધીરજથી સમય પસાર કરવો.
*પ્રેમીજનો*:- સાવધાની વર્તવી હિતાવહ.
*નોકરિયાત વર્ગ*:-આવડત પ્રમાણે નોકરી મળી રહે.
*વેપારી વર્ગ*:- પ્રગતિની તક રહે.
*પારિવારિક વાતાવરણ*:-સકારાત્મક રહેવાથી મુશ્કેલીનો હલ મળે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *