જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નેતાગીરી પદે પ્રગતિ થાય

*તારીખ ૧૨-૦૩-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાગણ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- પાંચમ ૨૨:૦૨ સુધી.
*નક્ષત્ર* :- સ્વાતિ ૦૮:૦૦ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વ્યાઘાત ૧૮:૪૨ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૫૨
*સૂર્યાસ્ત* :-૧૮:૪૫
*ચંદ્ર રાશિ* :- તુલા ૨૬:૧૬ સુધી. વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

મજાનો દિવસ રહે. ધર્મકાર્ય ની સંભાવના.વિવાહ અંગે સાનુકૂળતા.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

ઉતાવળા નિર્ણય ટાળવા. પ્રવાસની સંભાવના.સ્વજન મિત્ર મિત્રનો સહયોગ મળે.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

સ્વજન મિત્રોનું આગમન થાય. સંતાનના પ્રશ્નો હલ થાય. અકસ્માતની સંભાવના ચેતવું.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૮

*કર્ક રાશિ*

ગૃહ જીવનમાં ફેરફારના સંજોગ. કેટલીક મૂંઝવણ ચિંતા રહે.મિત્રોનું આવાગમન રહે.

*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

સામાજિક જવાબદારી દુવિધા યુક્ત રહે.સ્થાયી સંપત્તિ અંગે સાનુકૂળતા રહે.તબિયતમાં સાવધાની વર્તવી.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

પારિવારિક મિલન મુલાકાત થાય. આર્થિક સાનુકૂળતા રહે.સંતાન અંગે ચિંતા રહે.દિવસ મજા નો રહે.

*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૨

*તુલા રાશિ*

ઉતાવળો નિર્ણય ટાળવો. વાણી વર્તનમાં સંભાળવું.પારિવારિક સાનુકૂળતા બને.સંતાન અંગે ચિંતા રહે.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ* :-

સામાજિક અપેક્ષા વધે.પ્રવાસ સાથે મૂંઝવણ રહે.મૂંઝવતા પ્રશ્નો હલ થતા જણાય.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

આરોગ્ય અંગે ચિંતા દુવિધા રહે. વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો. હરીફ શત્રુની કારી ન ચાલે.

*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

સ્થાયી સંપત્તિના પ્રશ્નો હલ થતા જણાય.સંતાન અંગે મૂંઝવણ રહે.કાર્ય ક્ષેત્રે સાનુકૂળતા બને.

*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

ભાગ્ય યોગે સાનુકૂળતા બને. ચિંતા ઉલઝનના સંજોગ.ઉપરી થી તણાવ રહે.વિશેષ જવાબદારી રહે.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

મુસાફરીના સંજોગ.ખર્ચ વ્યયની સંભાવના.આરોગ્ય અંગે સાવધાની વર્તવી.મૂંઝવણ ચિંતા રહે.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *