જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમીજનોને અવરોધના સંકેત જાણવા મળશે

*તારીખ ૨૦-૦૧-૨૦૨૩ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- પૌષ માસ કૃષ્ણ માસ
*તિથિ* :- તેરસ ૧૦:૦૧ સુધી. ચૌદશ ૩૦:૧૯ સુધી.
*નક્ષત્ર* :- મૂલ ૧૨:૪૧ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- વ્યાઘાત ૧૮:૫૮ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ, શકુની.
*સૂર્યોદય* :- ૦૭:૨૦
*સૂર્યાસ્ત* :- ૧૮:૨૦
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શિવરાત્રી,ચતુર્દશી ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ બની રહે.
*લગ્નઈચ્છુક* :- સમય સરકે.
*પ્રેમીજનો*:- છળ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:-આર્થિક મદદ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનમાં સવાંદિતા જાળવવી.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ નો માહોલ.
*લગ્નઈચ્છુક* :-અવરોધ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી તણાવ.
*વેપારીવર્ગ*:- લાભની તક.
*પારિવારીક*:- સ્થાયી સંપત્તિ નાં પ્રશ્ને ચિંતા.
*શુભ રંગ*:-ક્રિમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નિરાશા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળે.
*પ્રેમીજનો*:- અવરોધ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા નું સમાધાન મળે.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય ટાળવા.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ થી વિપરીતતા.
*પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- તણાવ નાં સંજોગ.
*વેપારી વર્ગ*:-હરીફ થી ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યયના સંજોગ.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- વિવાદિત સંજોગ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો* :- પ્રપોઝ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્રે વિપરીતતા.
*વેપારીવર્ગ* :- કામદાર નો પ્રશ્ન સતાવે.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ અંગે સાનુકૂળતા.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણીવિલાસ માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ વર્તાય.
*પ્રેમીજનો*:-તક સંજોગ સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ વધે.
*વેપારીવર્ગ*:-આર્થિક સંકડામણ.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય અંગે સાવધ રહેવું.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહવિવાદ સંજોગ.
*લગ્નઈચ્છુક* :-તક સરકે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:પદોન્નતિ સાનુકૂળ.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:વ્યવસાયિક પ્રવાસ નાં સંજોગ.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક મિલન.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાતવર્ગ*:- વ્યસ્તતા વધે.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :-મંગળ આયોજન રહે.
*પ્રેમીજનો* :- અવરોધ દૂર થાય.
*નોકરિયાતવર્ગ* :- નવી સારી તક.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક માન સન્માન નાં સંજોગ.
*શુભરંગ*:-પોપટી
*શુભઅંક*:-૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ.
*પ્રેમીજનો*:-અવરોધ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-સીઝનલ ફાયદો રખાવે.
*પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ હલ થાય. પ્રગતિની તક.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વિવાદિત સંજોગ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-દિવસ સફળ થતો જણાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*વેપારીવર્ગ*:- સ્વજનથી મદદ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:-હરીફ થી સહાય મળી રહે.
*શુભરંગ*:- જાંબલી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમય સુધરે.
*લગ્નઈચ્છુક* :-દ્વિધાયુક્ત દિવસ રહે.
*પ્રેમીજનો*:- ન ઘરનાં ન ઘાટનાં જેવા સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી નાં સંજોગ.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક સંજોગ થી નાણાંભીડ.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *