જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે બમ્પર ફાયદો

*તારીખ-૨૦-૧૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક કૃષ્ણ પક્ષ

*તિથિ* :- ઉત્પત્તિ એકાદશી સવારે ૧૦: ૪૨ સુધી
*નક્ષત્ર* :- હસ્ત ૨૪:૩૬ સુધી
*વાર* :- રવિવાર
*યોગ* :- પ્રીતિ ૨૩:૦૩ સુધી
*કરણ* :- બાલવ ૧૦:૪૨ સુધી કૌલવ ૨૨:૩૧ સુધી
*સૂર્યોદય* :- ૬:૫૪
*સૂર્યાસ્ત* :- ૧૭:૫૫
*ચંદ્ર રાશિ* :- કન્યા
*સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*વિશેષ* ઉત્પત્તિ એકાદશી (બદામ) આનંદી યાત્રા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

ખર્ચ વ્યય મુસાફરી નાં સંજોગ બને. હરિફ વિરોધી થી સાવધ રહેવું. ગૃહ જીવન નાં પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવું.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશિ*

મજા નો આનંદમય દિવસ રહે. દાંપત્ય જીવનમાં સાનુકૂળ સંવાદિત્તાં રહે. આરોગ્ય અંગે તકેદારી રાખવી.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

પારિવારિક મિલન મુલાકાત નો દિવસ રહે. અગંત પ્રશ્નો ની મુજવણ હલ થતાં જણાય. સ્નેહી સ્વજન થી મિલન મુલાકાત સાનુકૂળ રહે.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

કઈક નવું કાર્ય કામ અંગે પરાક્રમ વિચારણા થાય. મિત્ર સ્વજન થી સહયોગ મળે. વેવિશાળ અંગે સાનુકૂળ સંજોગ સર્જાતા જણાય.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશિ*

નવાં વાહન મકાન નો પ્લાન શક્ય બનતો જણાય. આર્થિક પ્રશ્ન હલ થતો જણાય. આરોગ્ય બાબતે કાળજી લેવી.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

મજા નો દિવસ મંગલમય દિવસ વાણી વર્તન બાબતે સાવધ રહેવું. પ્રવાસ પર્યટન નો માહોલ બને.

*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

મન મુટાવ વિવાદિત સંજોગ ટાળવા. સ્થાયી સંપતિ વાહન ની બાબતે દ્રીધા યુક્ત દિવસ પ્રવાસ મુસાફરી ટાળવી.

*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

આનંદ ખુશનુ માં ભર્યો દિવસ કૌટુંબિક પ્રશ્નો હલ થાય. લગ્ન વેવિશાળ અંગે સાનુકૂળ સંજોગ બને. વિદ્યાર્થીઓને ચિંતા હલ થાય.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

સ્થાયી સંપત્તિ લે વેચના સંજોગ. હરીફની કારી ચાલે નહિ. સંતાન નાં પ્રશ્નો ચિંતા રખાવે. આર્થિક આયોજન કરવું.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

મુજવણ ચિંતા હલ થાય.સંતાન નાં અભ્યાસ વિવાહની ચિંતા હલ થાય.ભાગ્ય કામ કરતું જણાય.દિવસ શાંતિથી પસાર કરવો.

*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

યાત્રા પ્રવાસ નાં સંજોગ.સ્થાયી સંપતિનો પ્રશ્ન હલ થાય.અચાનક કામ આવી જતું જણાય. મુજવણ ચિંતા હલ થાય.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

સામાજિક પારિવારિક સવાંદિતા બને. વાણી વિલાસમાં સંભાળવું.લેણદાર નો તકાદો ભગ્યયોગે સાનુકૂળતા બને.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *