જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આર્થિક રીતે બોજો આવશે

*તારીખ ૨૯-૦૩-૨૦૨૩ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
*તિથિ* :- આઠમ ૨૧:૦૮ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૨૦:૦૭ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શોભન ૨૪:૧૨ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :- ૦૬:૩૬
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૧
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દુર્ગાષ્ટમી,ભવાની પ્રાગટ્ય,અશોક કલિકા પ્રાશન ૨૦:૦૭ થી ૨૧:૦૮,અશોકાષ્ટમી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદમય દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:-ઉતાવળા નિર્ણય છોડવા.
*નોકરિયાત વર્ગ*:-નવી તક નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક મુસાફરી નાં સંજોગ રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મુજવણ ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:-મિલન સાવધાની હિતાવહ રહે.
*નોકરિયાત વર્ગ*:પ્રવાસ સફર રહે.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
*પારિવારીક*:- તણાવ ચિંતા દૂર થતાં જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉમંગ ઉત્સાહજનક દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-પ્રપોઝ મેરેજ અંગે સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:-સરકારી ગૂંચ થી સંભાળવું.
*પારિવારિક વાતાવરણ*:-સંપતિ પારીવારીક પ્રશ્ન હલ કરી શકો.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-પ્રણય,પ્રવાસ,મુસાફરી.
*નોકરિયાત વર્ગ*:-તણાવ માં રાહત જણાય.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સફર રહે.
*પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંયોગ તક મળે.
*પ્રેમીજનો* :-મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ* :-મુંજવણ ચિંતા હલ થાય.
*વેપારીવર્ગ* :-સહયોગ મદદ મળે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી નો ઉકેલ મળતો જણાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળતાં જણાય.
*પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-સંપતિ વાહન નાં પ્રશ્નો હલ થાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહ વિવાદ ટળે.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:-લવ મેરેજ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:વતન થી દૂર નોકરી મળે.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સફર સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવણ ચિંતા દૂર થાય.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ક્લેશ અટકાવવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-સખતાઈ અવરોધ રખાવે.
*નોકરિયાતવર્ગ*:-મુંજવણ હલ થાય.
*વેપારીવર્ગ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંવાદિતા બને.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ બને.
*પ્રેમીજનો* :-આશાસ્પદ સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ* :-બઢતી બદલી નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન ફળે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્નો પેચીદા બને.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વિફળ રહે.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન ફળે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાન યુક્ત સંવાદિતા સાનુકૂળ રહે.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ:-* મુંજવણ ચિંતા હટે.
*વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- અભ્યાસ,વિવાહ અંગે સાનુકૂળતા બને.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મન મુટાવ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- અવસર આગંણે વર્તાય.
*પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- બઢતી સાથે બદલી થાય.
*વેપારી વર્ગ*:- મુજવતા પ્રશ્નો હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:- સાનુકૂળ તક ની આશા ફળતી જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *