જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આર્થિક રીતે પછાત વર્ગને ખૂબ સારા સમાચાર મળશે

*તારીખ ૨૨-૦૩-૨૦૨૩ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકમ ૨૦:૩૩ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૧૫:૩૩ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- શુક્લ ૦૮:૧૮ સુધી. બ્રહ્મ ૩૦:૧૬ સુધી.
*કરણ* :- કિસ્તુઘ્ન,બવ.
*સૂર્યોદય* :-૦૬:૪૩
*સૂર્યાસ્ત* :-૧૮:૪૯
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઈષ્ટી,સંવત્સરારંભ,ગુડી પડવો, શાલી વાહન શકે ૧૯૪૫, *શોભન* નામ સંવત્સર પ્રારંભ,અભ્યંગ સ્નાન,ધ્વજા રોહણ,ચૈત્રી નવરાત્રી પ્રારંભ,
હેડગેવાર જયંતિ,ભારતીય ચૈત્ર માસારંભ,ભારતીય નવું વર્ષ શાકે ૧૯૪૫ પ્રારંભ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*લગ્નઈચ્છુક* :- હોય ધીરજ રાખવી.
*પ્રેમીજનો*:-હિત નું જોખમ સંભાળવું .
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો કામ લાગે.
*વેપારીવર્ગ*:-સમસ્યા સર્જાય ધીરજ રાખવી.
*પારિવારિકવાતાવરણ*:- ધીરજ રાખી દિવસ પસાર કરવો.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિપરીતતા યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ છૂટતા જણાય.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- ચિંતા બનેલી રહે.
*વેપારીવર્ગ*:-ધીરજથી કામકાજ કરવા.
*પારિવારિકવાતાવરણ*:- મનપર કાબૂ રાખવો.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-બેચેની ઉચાટ ભર્યા સંજોગ.
*લગ્નઈચ્છુક* :-પારિવારિક અડચણ ની સંભાવના.
*પ્રેમીજનો*:-સમસ્યાનું સમાધાન શોધવું.
*નોકરિયાત વર્ગ*:-ઉપરિથી સાનુકૂળ સંજોગ.
*વેપારીવર્ગ*:-ખર્ચ પર કાબૂ રાખવો.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન ન મળે.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા હોય.પ્રવાસ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ.સાવચેતી વર્તવી.
*પ્રેમીજનો*:-વ્યગ્રતા ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- ફેરબદલ છોડવી.
*વેપારી વર્ગ*:- નાણાં ફસાતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક લાભ જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-યોગમાં વિલંબ રહે.
*પ્રેમીજનો* :- વિરહની સંભાવના.
*નોકરિયાત વર્ગ* :-વિવાદથી દૂર રહેવું.
*વેપારીવર્ગ* :- ચિંતા વ્યગ્રતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-આશંકા છોડવી લાભદાયક રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થવાની શક્યતા.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાનો ઉકેલ મળે.
*પ્રેમીજનો*:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
*નોકરિયાત વર્ગ*:-પ્રશ્નનો કાયમી ધોરણ નો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:-આવકના પ્રયત્નો ફળદાયી રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ રહે.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:વિવાદથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- સમસ્યાથી ઘેરાયેલી રહે.
*પ્રેમીજનો*:-ધાર્યા પ્રમાણે સંજોગ ન બને.
*નોકરિયાત વર્ગ*:-સહ કર્મચારીથી વાદ વિવાદની સંભાવના.
*વ્યાપારી વર્ગ*:માનસિક ચિંતા ઉચાટ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ઉલજન ચિંતા હોય.પ્રયત્નો છોડવા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:-બેચેની ગૃહ વિવાદની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા યથાવત રહે.
*પ્રેમીજનો*:-તક મળે ચિંતા ટળે.
*નોકરિયાતવર્ગ*:-સમસ્યા હળવી બને.
*વેપારીવર્ગ*:-દિવસ મૂંઝવણ યુક્ત રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતામા દિવસ પસાર થાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:-૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- અડચણ અંતરાય ના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-થોડી ધીરજ ની જરૂર.
*પ્રેમીજનો* :-સમસ્યાનું સમાધાન મળે.
*નોકરિયાતવર્ગ* :-સાનુકૂળ સમય રહે.
*વેપારીવર્ગ*:-સફળતામાં વિલંબ રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
*શુભરંગ*:-પીળો
*શુભઅંક*:-૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંજોગો સુધરતા લાગે.
*લગ્નઈચ્છુક* :-ચિંતા વ્યથા બનેલી રહે.
*પ્રેમીજનો*:-ચેતતો નર સદા સુખી.
*નોકરિયાત વર્ગ*:-ઉતાવળા નિર્ણય કામ ના લાગે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ રહે.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા હળવી બને.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગો પર ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નોમાં અંતરાય જણાઈ.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત.ચિંતા ટળે.
*નોકરિયાત વર્ગ*:- નોકરીમાં સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિ વાદળ વિખરાતા જણાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:-૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા ની આશા રહે.
*પ્રેમીજનો*:-અજંપો દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-વિવાદ ટાળવો.
*વેપારી વર્ગ*:- સંજોગ સુધરે.લાભ ઓછો જણાય.
*પારિવારિક વાતાવરણ*:સામાજિક કામમાં સાનુકુળતા.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *