ભૂત સાથે 15 વર્ષ રિલેશનશિપમાં હતી મહિલા, રોજ થતા હતા શારીરિક સંબંધ, હવે ઈચ્છે છે બ્રેકઅપ

બે લોકો પ્રેમમાં નજીક આવે છે. બંને એકબીજાની ખુશીનું ધ્યાન રાખે છે. તેમના માટે તેઓ પોતાની સામેની વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખે છે.આજના સમયમાં વ્યક્તિએ કોઈને પ્રેમ કરવામાં પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી. હવે તો સમાજે પણ સમલૈંગિક સંબંધોને ઘણી હદ સુધી સંમતિ આપી દીધી છે. પણ આ પ્રેમ બે જગતમાં થાય તો? હા, ઈંગ્લેન્ડમાં રહેતી એક મહિલા, જેનું નામ એમિથિસ્ટ રિયલમ છે, તેણે દાવો કર્યો છે કે તે છેલ્લા બે વર્ષથી એક ભૂત સાથે સંબંધમાં છે. એટલું જ નહીં તે આ ભૂત સાથે ફેમિલી પ્લાનિંગ પણ કરતી હતી. પરંતુ હવે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને મહિલાને હવે બ્રેકઅપની જરૂર છે.

બંનેનો સંબંધ ખૂબ જ ગંભીર હતો

આ મહિલાએ વિજ્ઞાનના દરેક તર્કને ફગાવીને ભૂત સાથેના પોતાના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે તે ભૂત સાથે ગંભીર સંબંધમાં હતી. બંનેના સંબંધો એકદમ રોમેન્ટિક છે અને બંને જાતીય સંબંધમાં પણ બંધાયેલા છે. આ વચ્ચે મહિલા ભૂત સાથે બાળકનું પણ પ્લાનિંગ કરી રહી હતી. પરંતુ હવે અચાનક બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ ખટાશ એટલી વધી ગઈ છે કે વાત બ્રેકઅપ સુધી પહોંચી ગઈ છે.

થાઈલેન્ડમાં ભૂતને કોઈ બીજા સાથે પ્રેમ થઈ ગયો

ખરેખર, મહિલા આ ભૂત સાથે રજાઓ ગાળવા થાઈલેન્ડ ગઈ હતી. બંનેએ ત્યાં સારો સમય પસાર કર્યો. પરંતુ ત્યાંથી આવ્યા પછી વસ્તુઓ બદલાવા લાગી. મહિલાને એવું લાગવા માંડ્યું છે કે ભૂતનું કોઈ અન્ય સાથે અફેર હતું. આ કારણે તેનું વલણ બદલાઈ ગયું છે. મહિલાએ કહ્યું કે હવે તેનો પ્રેમ પહેલા જેવો નથી રહ્યો. જેના કારણે તેણે સંબંધનો અંત લાવવો પડ્યો છે.

ભૂતે શરૂ કર્યું હેરાન કરવાનું

મહિલાની ફરિયાદ છે કે થાઈલેન્ડથી પરત ફર્યા બાદ ભૂત તેને ત્રાસ આપી રહ્યું છે. તેણે પહેલા ઘણા ભૂતોને પોતાની સાથે પોતાના ઘરે બોલાવ્યા. તે તેની સાથે ડ્રગ્સ લેતો હતો અને પછી હંગામો મચાવતો હતો. આ વાતથી મહિલાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ભૂતને અલગ થવા કહ્યું. મહિલાની લવ સ્ટોરીએ ઘણાને ચોંકાવી દીધા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *