ચાલુ મેચમા ખરાબ ગાળો આપે છે રોહિત: મુંબઈના મોટા સ્ટાર ક્રિકેટરે કર્યો ખુલાસો

ઈશાન કિશને તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના અત્યાર સુધીના કરિયર બાબતે વાત કહી અને ઘણા કહ્યા ન હોય તેવી ઘણી રસપ્રદ કિસ્સાઑ પણ સંભળાવ્યા હતા. આ શોમા ઈશાને મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ટીમના નવા કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો બધાની સામે કહ્યો હતો. ઈશાને હાલમા જ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. તે દરમિયાન તેમણે જણાવ્યુ કે મેદાન પર હંમેશા રોહિતનુ મગજ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે જે પણ બોલે છે તે જ થાય છે. એક વાર બેટર આવ્યો ત્યારે મે વિચાર્યુ કે તેમણે આવુ ફીલ્ડ કેમ ના રાખ્યુ હશે. પરંતુ પછી રોહિત શર્માએ જે ધાર્યુ હોય તે જ થાય છે.

Rohit Sharma Explains Why Ishan Kishan Didn't Bat in Super Over During RCB vs MI Match in Dream11 IPL 2020 | 🏏 LatestLY
image sours

તેના આ સારા પરફોમન્સ પાછળ તેનો ખૂબ મોટો ફાળો :

તેને જણાવ્યુ કે તેઓ પહેલી મેચમા ખૂબ જ સારુ પ્રદર્શન હતું, તેમા તેનો ખુબ મોટો હાથ છે. કારણકે તે ખેલાડીમા ખૂબ જ વિશ્વાસ દર્શાવે છે. ઈશાને એક જુદી વાત જણાવી કે રોહિતનુ બેસ્ટ છે કે તે દર મેચમા એક અપશબ્દ તો બોલે જ છે પછી બોલે છે કે કોઈ પણ સીરિયસ ન લેતા. મેચમા તો આ બધુ ચાલે છે. ઉલ્લેખનીય છે કે ૨૩ વર્ષના ઈશાને આ વર્ષના સૌથી મોંઘા ખેલાડી કહેવામા આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઈશાનને ૧૫.૨૫ કરોડ રૂપિયામા તેમની ટીમમા ખરીદ્યા હતા. તે ભારતીય ટીમ માટે પ્રવેશ પણ કરી ચૂક્યા છે.

IND vs SL: Ishan Kishan Reveals The Advice Of India Captain Rohit Sharma That Helped Him Perform Incredibly In First T20I
image sours

Leave a comment

Your email address will not be published. Required fields are marked *