જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પૈસાનો વરસાદ થશે

*તારીખ ૨૬-૦૩-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- પાંચમ ૧૬:૩૩ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા ૧૪:૦૧ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- પ્રીતિ ૨૩:૩૨ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૩૯
*સૂર્યાસ્ત* :-૧૮:૫૦
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી પંચમી.

*મેષ રાશિ*

સંતાન વિશે ચિંતા રહે.મુસાફરી ટાળવી.આરોગ્ય સંભાળવું. સામાજિક સમસ્યા ચિંતા રખાવે.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

પ્રસન્નતા યુક્ત દિવસ રહે.સ્નેહી સ્વજનથી મિલન થાય.સહયોગ મળે.આર્થિક મૂંઝવણ.પ્રવાસ ટાળવો.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

મિત્રો થી મિલન થાય. પ્રવાસ મુસાફરી થાય. ઉતાવળ ટાળવી. કાર્યક્ષેત્રે વિશેષ જવાબદારી વધે.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

આરોગ્ય અંગે સાવચેત રહેવું. ચેતતો નર સદા સુખી.ભાગ્ય યોગે સહયોગ મળે.

*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

મુસાફરીનું આયોજન થાય.મિત્ર નો સાથ મળે.પારિવારિક મિલન મુલાકાત થાય.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

કૌટુંબિક પ્રશ્નો ચિંતા રખાવે. સામાજિક કાર્ય નું ટેન્શન રહે. ધીરજ પૂર્વક દિવસ પસાર કરવો.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

બેચેની ચિંતા બનેલી રહે.આરોગ્ય માં ઉચાટ રહે.અભ્યાસ વિવાહના પ્રશ્નો સતાવે.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

સંતાનની પ્રગતિના સમાચાર મળે.તત્કાલ મુસાફરીના સંજોગ બની શકે.લેણદાર નો તકાદો જણાય.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

પારિવારિક પ્રશ્નો હલ થાય.નવા કાર્ય અંગે ચર્ચા વિચારણા ચાલે. આરોગ્ય અંગે સાવધાની વર્તવી.

*શુભરંગ*:-નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

સંતાનોના વિવાહ વેવિશાળ અંગે સાનુકૂળતા રહે.નોકરી અર્થે પ્રવાસ મુસાફરી થાય.હરીફ ની કારી ન ચાલે.

*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

સંપત્તિ વાહનના પ્રશ્નો હલ થઈ શકે. મૂંઝવણ ચિંતા હલ થવાની સંભાવના રહે. ધીરજ પૂર્વક નિર્ણય લેવો.

*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

પારિવારિક પ્રશ્નો સોલ્વ થાય. સામાજિક જવાબદારી સાનુકૂળ બને.નોકરી અંગે લાંબી મુસાફરી શક્ય બને.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *