*તારીખ ૦૮-૦૪-૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
*માસ* :- ચૈત્ર માસ (કૃષ્ણ પક્ષ)
*તિથિ* :- બીજ ૧૦:૧૨ સુધી.
*નક્ષત્ર* :- સ્વાતિ ૧૩:૫૯ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- વજ્ર ૨૩:૫૯ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :- ૦૬:૨૮
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- તુલા
*સૂર્ય રાશિ* :- મીન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
*સ્ત્રીવર્ગ*:-સામાજિક જવાબદારી વધે.
*લગ્નઈચ્છુક* :-મનો ઈચ્છા ફળતી જણાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની જવાબદારી અથવા ગુંચ વધે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી વલણ થી સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
*સ્ત્રીવર્ગ*:-અકળામણ ઉગ્રતાં ટાળવા.
*લગ્નઈચ્છુક* :-તક હાથ તાળી આપે.
*પ્રેમીજનો*:- અવરોધ વિલંબ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- નોકરી/કામકાજ ફેર બદલનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- રોજીંદી આવકમાં સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- હરિફ વિરોધી હાવી થવા ન દેવા.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
*સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહત નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ રચાય.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-ધીમી પ્રગતિ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- કાર્ય ક્ષેત્રમાં સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સમસ્યા દૂર થતી જણાય.
*શુભરંગ*:- વાદળી
*શુભ અંક*:- ૬
*કર્ક રાશિ*
*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- ચિંતાનાં વાદળ વિખરાતા જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજ હટે.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સમસ્યા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવનની ઉલજન ચિંતા દૂર થાય.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૮
*સિંહ રાશી*
*સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- તકમાં વિલંબ રહે.
*પ્રેમીજનો* :- વિલંબ ચિંતા બની રહે.
*નોકરિયાત વર્ગ* :- ચિંતા ઉલજન નાં સંજોગ બને.
*વેપારીવર્ગ* :- માનસિક ચિંતા દુર થાય.
*પારિવારિક વાતાવરણ*:સ્વાસ્થ્ય માં ફેરફાર થતો જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
*સ્ત્રીવર્ગ*:- મનની મુજવણ નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળતા જણાય.
*પ્રેમીજનો*:-સંજોગ નો સાથ મળે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ થતી જણાય.
*વેપારીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક સાનુકૂળતા બનતી જણાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
*સ્ત્રીવર્ગ*:ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ નાં સંજોગ રહે.
*વ્યાપારી વર્ગ*:આશાસ્પદ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સમજી વિચારીને આગળ વધવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
*સ્ત્રીવર્ગ*:- મુસાફરી નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :- મનોવ્યથા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- ઇગો થી અવરોધ થાય.
*નોકરિયાતવર્ગ*:- પ્રગતિ નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સફર થાય.
*પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય આરોગ્ય અંગે સાનુકૂળતા સંભાળવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮
*ધનરાશિ*
*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- અવસર નાં સંજોગ રહે.
*પ્રેમીજનો* :-મુલાકાત અંગે સાનુકૂળતા રહે
*નોકરિયાતવર્ગ* :- આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-મદદ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આપની અગત્યની કામગીરી સફળ બને.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯
*મકર રાશિ*
*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત જણાય.
*પ્રેમીજનો*:- નિરાશા દૂર થતી જણાય.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા નું સમાધાન મળે.
*વેપારીવર્ગ*:-અજંપો દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક કાર્ય નો અવરોધ હલ થાય.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*: ૫
*કુંભરાશિ*
*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- પર્યટન સફરનો સહયોગ મળે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:- આવક કરતાં જાવક નાં સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય ની કાળજી લેવી નાણાંભીડ.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૧
*મીન રાશિ*
*સ્ત્રીવર્ગ*:- મુંજવણ બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા જણાય.
*પ્રેમીજનો*:- પ્રયત્નો વધારવા હિતાવહ રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ થાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫