જાણો આજનું રાશિફળ અને પંચાંગ, આ રાશિના જાતકોમાં મહિલાને વિશેષ કાર્યફળ મળે

*તારીખ ૦૮-૧૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક શુક્લ પક્ષ
*તિથિ* :- પૂનમ ૧૬:૩૨ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૨૫:૩૯ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વ્યતિપાત ૨૧:૪૫ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :- ૦૬:૪૬
*સૂર્યાસ્ત* :- ૧૭:૫૯
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દેવ દિવાળી,ભીષ્મ પંચક વ્રત સમાપન, તુલસી વિવાહ સમાપ્તિ, કાર્તિક સ્નાન સમાપ્તિ, અન્વાધાન,મન્વાદી,ધાત્રી પૂજન, પુષ્કર મેળો(અજમેર),ગુરુનાનક જયંતિ,ખગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે.

*મેષ રાશિ*:-

ચંદ્રગ્રહણનું ફળ અશુભ રહે. સામાજિક કાર્ય પ્રવાસ ટાળવા. ગ્રહણ દરમિયાન ઇષ્ટદેવ નું ધ્યાન કરવું. દિવસ શાંતિથી પસાર કરવો.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશિ*

ચંદ્રગ્રહણ નું ફળ અશુભ રહે. હરીફશત્રુથી સાવધ રહેવું. ઇષ્ટદેવનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

ચંદ્રગ્રહણ નો શુભ ફળ મળે. સંતાનના પ્રશ્નો ચિંતા રખાવે.ઈષ્ટ દેવી દેવતાનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભરંગ*:- નીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

ચંદ્રગ્રહણનું શુભ ફળ મળે. વ્યવસાયિક પ્રશ્નો હલ થતા જણાય.સામાજિક રીતે સમાધાન કારી બનવું.ઇષ્ટદેવી દેવતાનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશિ*

ચંદ્રગ્રહણનું ફળ મિશ્ર રહે.હરીફ વિરોધીના હાથ હેઠા પડે.મુંજવતા પ્રશ્નો હલ થાય.દેવી-દેવતા નું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* : ૭

*કન્યા રાશિ*

ચંદ્રગ્રહણ નો ફળ અશુભ રહે. આરોગ્ય અંગે સાવધાની રાખવી. આર્થિક આયોજન ગોઠવવા શુભ રહે.ઈષ્ટ દેવી દેવતાનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

ચંદ્રગ્રહણનું ફળ મિશ્ર રહે. સામાજિક સમાધાન કરે બનવું. મુંજવણ ભર્યો દિવસ વીતે.ઇષ્ટ દેવી-દેવતા નું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ*: સફેદ
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

ચંદ્રગ્રહણનું ફળ શુભ મળે. પ્રવાસ મુસાફરી ટાળવી.આરોગ્ય સુધારતું જણાય. શત્રુથી સાવધાની વર્તવી.ઈષ્ટદેવી દેવતાનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

ચંદ્રગ્રહણનો મિશ્ર ફળ રહે. આરોગ્ય અંગે સાવધાની વર્તવી. સ્નેહી મિત્રોનો સહયોગ રહે.ઈષ્ટ દેવી દેવતાનું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

ચંદ્રગ્રહણ નો અશુભ ફળ રહે. સંપત્તિ મિલકતના સંજોગ વિપરિત રહે.શત્રુની કારી ન ફાવે. ઈષ્ટ દેવી-દેવતા નું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

ચંદ્રગ્રહણ નો શુભ ફળ મળે.યાત્રા પ્રવાસ ટાળવા.સંતાનના પ્રશ્ન અંગે ચિંતા રહે. નાણાંકીય ચિંતા થાય. ઇષ્ટદેવતાનું ધ્યાન ધરવો શુભ રહે.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:-૭

*મીન રાશિ*

પૂનમ ચંદ્રગ્રહણનું મિશ્ર ફળ મળે. આરોગ્ય અંગે ચિંતા રહે.પ્રવાસ યાત્રા ટાળવા.ઈષ્ટ દેવી-દેવતા નું ધ્યાન ધરવું શુભ રહે.

*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *