જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં મહિલા વર્ગ માટે સારા સમાચાર મળશે

*તારીખ ૧૮-૦૪-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્રમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ત્રયોદશી (તેરશ) ૧૩:૨૯ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૫:૦૨ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- ઈન્દ્રા ૧૮:૧૦ સુધી.
*કરણ* :- વિષ્ટિ, ભદ્રા
*સૂર્યોદય* :-૦૬:૧૯
*સૂર્યાસ્ત* :-૧૮:૫૭
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શિવરાત્રી, પંચક

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં નાણાભીડ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા બની રહે.
*પારિવારિકવાતાવરણ*:- અગત્યનું કામ થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમયનો સાથ ન મળે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:અકળામણ રહેવાની સંભાવના.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અસમંજસમાં દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-ધીરજ રાખી દિવસ પસાર કરવો.
*પ્રેમીજનો*:-વિશ્વાસે ન રહેવું.
*નોકરિયાત વર્ગ*:-ચાન્સ છીનવાતો જણાય.
*વેપારીવર્ગ*:-આશા વિલાતી જણાઈ.
*પારિવારિક વાતાવરણ*:-આપના ધાર્યા કામમાં વિલંબ જણાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક ટેન્શન રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-મનની મુરાદ બર આવે.
*વેપારી વર્ગ*:-માગ પુરવઠાની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામ અંગે ચિંતા જણાય.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-ધારણા શક્ય ન બને.
*પ્રેમીજનો* :-ધાર્યું ન થાય.
*નોકરિયાત વર્ગ* :-સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ* :-પ્રયત્નો વધારવા.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પારિવારિક સાનુકૂળતા.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મત મતાંતર થી બચવું.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ ઊભા થાય.
*પ્રેમીજનો*:-વિપરીતતા રહે.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યાથી ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-ઉલજન સમસ્યા રહે.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:-૩

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સંતાન અંગે નિર્ણય લેવામાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :સંવાદિતા થી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ રહેવાની સંભાવના.
*વ્યાપારી વર્ગ*:નાણાભીડ ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-કરજ ચુકવણા ના બોજથી ચિંતા રહે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ટકરાઉ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ રહે.
*પ્રેમીજનો*:-મનમુટાવ સર્જાય.
*નોકરિયાતવર્ગ*:- કાર્યબોજ રહે.
*વેપારીવર્ગ*:-મહેનત ફળે.
*પારિવારિક વાતાવરણ*:પ્રવાસ મુસાફરી ના સંજોગ રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- જોઈ વિચારીને બોલવું.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણભર્યો દિવસ રહે.
*પ્રેમીજનો* :-મિલન અંગે સાવચેતી રાખવી.
*નોકરિયાતવર્ગ* :-નોકરી ફેરબદલ ના સંજોગ.
*વેપારીવર્ગ*:-નિર્ણય લેવામાં ઉલઝન રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજ અને શાંતિથી પ્રશ્નનો ઉકેલ આવે.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*: ૩

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત જણાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થતાં જણાય.
*નોકરિયાત વર્ગ*:સારા પગારની નોકરી શક્ય રહે.
*વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ ટાળવા.
*પારિવારિકવાતાવરણ*:-ધર્મકાર્ય પારિવારિક મિલન શક્ય બને.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:-૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સ્થાયી સંપત્તિ અંગે ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળે નહીં.
*પ્રેમીજનો*:-અક્કડ વલણથી મનમુટાવ રહે.
*નોકરિયાત વર્ગ*:- સ્થળાંતરની સંભાવના.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-મતમતાંતર ટાળવા.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*: ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અતિસ્વમાન ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ વાતાવરણ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત આસાન રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ નોકરી અર્થે સફર ટાળવી.
*વેપારી વર્ગ*:- ખર્ચ-ખરીદી પ્રવાસ મુસાફરી ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-ચેતતો નર સદા સુખી.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *