જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે ધનપ્રાપ્તિના અનેક ઉપાયો

*તારીખ ૧૧-૦૪-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર કૃષ્ણપક્ષ
*તિથિ* :- પંચમી ૨૯:૩૮ સુધી. ત્યારબાદ ષષ્ઠી
*નક્ષત્ર* :- જયેષ્ઠા ૧૨:૫૭ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વરિયાન ૧૭:૫૩ સુધી.
*કરણ* :- તૈતુલ, ગર, વણિજ
*સૂર્યોદય* :-૦૬:૨૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૫
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૨:૫૭ સુધી, ત્યારબાદ ધન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ષષ્ઠી ક્ષયતિથિ છે.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-સમય વિપરીત રહે.
*પ્રેમીજનો*:-સાવધાની હિતાવહ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ સર્જાય.
*વેપારીવર્ગ*:-નાણાભીડ થી સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા રહે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:-૭

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ યથાવત રહે.
*પ્રેમીજનો*:-ચિંતા જણાય.
*નોકરિયાત વર્ગ*:-નવી નોકરી માટે પ્રવાસ ટાળવો.
*વેપારીવર્ગ*:-અકળામણ ચિંતા જણાય.
*પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ*:સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકતા જણાય.
*પ્રેમીજનો*:-મન ન માને.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-કેટલા પ્રશ્નો અનુત્તર રહેતા જણાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પરેશાની માંથી માર્ગ મળે.
*લગ્નઈચ્છુક* :-પરેશાનીનો હલ મળે.
*પ્રેમીજનો*:-પ્રયત્નથી મિલન સંભવ રહે.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારીનું ફલક વધતું જણાય.
*વેપારી વર્ગ*:-સાવધાની થી ચાલવું.
*પારિવારિક વાતાવરણ*:-તણાવ મુક્તિ.ચિંતામાં રાહત ની સંભાવના.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વિપરીતતા જણાય.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :-મુશ્કેલી હલ કરી શકો.
*વેપારીવર્ગ* :-પ્રવાસના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યા હલ થાય પ્રયત્ન સફળ બને.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતા જણાય.
*પ્રેમીજનો*:-સમજીને આગળ ચાલવું.
*નોકરિયાત વર્ગ*:-તણાવ હલ કરી શકો.
*વેપારીવર્ગ*:- મદદ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-સંતાનોના અભ્યાસ વિવાહ બાબતે સાવધાની વર્તવી.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દ્વિધા યુક્ત દિવસ.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ વિલંબમાં જણાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન ફળતા જણાય.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીથી તણાવ રહે.
*વ્યાપારી વર્ગ*:જાવક ખર્ચ વધે.
*પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે ચિંતામાં રાહત.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા વર્તાય.
*પ્રેમીજનો*:-આશા ફળે.
*નોકરિયાતવર્ગ*:પ્રવાસ ફળે.
*વેપારીવર્ગ*:-તણાવ મુક્ત સમય રહે.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા ઘેરી બને.
*લગ્નઈચ્છુક* :-તક ઝડપવી.
*પ્રેમીજનો* :-વિચારીને પ્રપોઝ સ્વીકારવું.
*નોકરિયાતવર્ગ* :-ઉપરીથી સહયોગ મળે.
*વેપારીવર્ગ*:ઉઘરાણી આવક અટકતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ વિરોધીની કારી ન ચાલે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ જણાય.
*પ્રેમીજનો*:-વિઘ્ન અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-ચિંતા નો બોજ હળવો બને.
*પારિવારિકવાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યા પીછો ના છોડે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-ઉતાવળો નિર્ણય ટાળવો.
*નોકરિયાત વર્ગ*:- મૂંઝવણ હલ થાય.
*વેપારીવર્ગ*:-જરૂરી મદદ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:-બેદરકારી ટાળવી.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણીવર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :તક સારી મળે.
*પ્રેમીજનો*:મુલાકાત ના પ્રયત્નો ફળે.
*નોકરિયાત વર્ગ*:-કસોટી થતી જણાય.
*વેપારી વર્ગ*:- સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-અંગત મુશ્કેલીનો માર્ગ ખુલે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *