જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકો આર્થિક રીતે સદ્ધર બનશે

*તારીખ ૧૫-૦૪-૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ ૨૦:૪૭ સુધી.
*નક્ષત્ર* :- શ્રવણ ૭:૩૪ સુધી પછી ધનિષ્ઠા

*વાર* :- શનિવાર
*યોગ* :- સાધ્ય ૦૬:૩૩ સુધી
*કરણ* :- વાણિજ્ય ૧૦:૦૧ સુધી પછી વિષ્ટિ ભદ્રા
*સૂર્યોદય* :-૦૬:૨૨
*સૂર્યાસ્ત* :-૧૮:૫૬
*ચંદ્ર રાશિ* :- મકર ૧૮:૪૫:સુધી. કુંભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વરૂથીની એકાદશી, સાકરટેટી, શ્રી વલ્લભાચાર્ય

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સામાજિક વિપરીતતા.
*લગ્નઈચ્છુક* :-જીદ મમતથી સંભાળવું.
*પ્રેમીજનો*:- અક્કડ વલણથી અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ,ચિંતા.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી ફસાતી જાય.
*પારિવારિકવાતાવરણ*:- દિવસ આનંદમય વિતે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૧

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નમાં વિલંબ.
*પ્રેમીજનો*:- મુંજવણ બની રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય લાભમાં વિલંબ.
*વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*પારિવારિકવાતાવરણ*:- બેફિકરાઈ ન વર્તવી. નાણાંભીડ નો ઉકેલ.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન ના સંજોગ.
*લગ્નઈચ્છુક* :- ધાર્યું અટકતું જણાય.
*પ્રેમીજનો*:- મુંજવણ નો ઉપાય મળે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ.
*વેપારીવર્ગ*:- ભાગ્ય યોગે સાનુકુળતા.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહ ભૌતિક સુખ મળે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મત મતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :- ઉંમર આકર્ષણ અંગે સાવધાન.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:- સત્તાનો ગેર પ્રયોગ ટાળવો.
*વેપારી વર્ગ*:-દિવસ ધીરજથી પસાર કરવો.
*પારિવારિક વાતાવરણ*:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક શાંતિ જળવાઈ રહે.
*લગ્નઈચ્છુક* :- માનસિક ઉદ્વેગ જણાય.
*પ્રેમીજનો* :- મુલાકાત વિલંબ થી જણાય.
*નોકરિયાત વર્ગ* :- સારી નોકરી નો ચાન્સ સરકતો જણાય.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક પ્રશ્ને ચિંતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યું ન થતા ચિંતા મુજવણ રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બનાવટ સંભવ.
*પ્રેમીજનો*:-તક સંજોગ સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:-લાભના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- હરીફ શત્રુ થી સાવધાની વર્તવી.
*શુભ રંગ*:- જાબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મનની મૂંઝવણ દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બની રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ જવાબદારી માં છળનાં સંજોગ.
*વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા સતાવે.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મક વિચાર થી દૂર રહેવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થતી જણાય.
*લગ્નઈચ્છુક* : અપેક્ષા છોડવાથી નિર્ણયમાં સરળતા રહે.
*પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાતવર્ગ*:- સાનુકૂળતા બનેલી રહે.
*વેપારીવર્ગ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા ઉલજન રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનમુટાવ ચિંતા કરાવે.
*લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
*પ્રેમીજનો* :- જીદ મમત છોડવી.
*નોકરિયાતવર્ગ* :- કાર્યબોજ દૂર થાય.
*વેપારીવર્ગ*:- ઉતાવળ ન કરવી.
*પારિવારિક વાતાવરણ*:-આનંદ ઉત્સાહથી દિવસ પસાર થાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૬

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પરિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-મનોવ્યથા ગુંચ દૂર થાય.
*પ્રેમીજનો*:- મુરાદ બર આવે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ દૂર થાય.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:-મહત્ત્વના કામકાજો આગળ ધપાવી શકો.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- યશ માન વધે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ દિવસ રહે.
*પ્રેમીજનો*:-મિલન અંગે વિલંબથી ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:- નવી તક મળે.
*વેપારીવર્ગ*:- નાણાકીય તંગી રહે.
*પારિવારિકવાતાવરણ*:-નકારાત્મકતા છોડવી.
*શુભરંગ*: નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-જીદ ઈગો મતભેદ રખાવે.
*લગ્નઈચ્છુક* :-કપટથી સાવચેત રહેવું.
*પ્રેમીજનો*:- પ્રપોઝ થઈ શકે/કરી શકો.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ બની રહે.
*વેપારી વર્ગ*:- મિત્રથી યથા સંભવ સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *