જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને દામ્પત્ય જીવનમાં ખુશી મળે

*તારીખ ૦૪-૦૪-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
*તિથિ* :- ત્રયોદશી ૦૮:૦૬ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૦૯:૩૭ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- વૃદ્ધિ ૨૭:૩૯ સુધી.
*કરણ* :- ગર.
*સૂર્યોદય* :- ૦૬:૩૧
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૩
*ચંદ્ર રાશિ* :- સિંહ ૧૬:૦૬ સુધી. કન્યા
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શિવદમનક ચતુર્દશી,નૃસિંહ દોલત્સવ,મહાવીર જયંતિ જૈન.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતાભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-છલ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.
*પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવન નાં પ્રશ્નો ઉકેલવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:સખતાઈ રહે.
*નોકરિયાત વર્ગ*:સાવચેતી હિતાવહ રહે.
*વેપારીવર્ગ*:-કાનૂની ગૂંચ રહે.
*પારિવારીક*:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*લગ્નઈચ્છુક* :-ધીરજ ની કસોટી થતી જણાય.
*પ્રેમીજનો*:-મુશ્કેલી નો હલ મળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:-ચિંતા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-અગત્યના કાર્ય સફળ બને.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વાત સરકે.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-સહકર્મી થી સંભાળવું.
*વેપારી વર્ગ*:-આવક સાનુકુળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-અક્સ્માત થી સાવધ રહેવું.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ બને.
*પ્રેમીજનો* :-તક સાનુકુળ રહે.
*નોકરિયાત વર્ગ* :-લાભદાયી તક મળે.
*વેપારીવર્ગ* :-પ્રયત્નો ફળે.
*પારિવારિક વાતાવરણ*:-મનમેળ જાળવવો.ધાર્યું ન બને.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ આવે.
*પ્રેમીજનો*:-જીદ વ્યર્થ રહે.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ કાર્યબોજ રહે.
*વેપારીવર્ગ*:-આર્થિક સકળામણ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૂંચવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સમાધાનથી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:કાર્યબોજ ચિંતા રખાવે.
*વ્યાપારી વર્ગ*:કામકાજ આડે અવરોધ થાય.
*પારિવારિક વાતાવરણ*:-નસિક અકળામણ દૂર થાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ` ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-શાંતિથી દિવસ પસાર કરવો.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા બની રહે.
*પ્રેમીજનો*:ચોકસાઈ હિતાવહ રહે.
*નોકરિયાતવર્ગ*:-કાનૂની સંજોગ બને.
*વેપારીવર્ગ*:લાભદાયી તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક પ્રશ્નો નો ઉકેલ મળે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
*પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ* :-પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:-મુજવંતા પ્રશ્નો હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:- ચિંતા નાં વાદળ હટતા જણાય.
*શુભરંગ*: પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*: ગૃહ વિવાદ નો પ્રસંગ રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકુળ રહે.
*નોકરિયાત વર્ગ*:-પરિવર્તન ફેરફાર થાય.
*વેપારીવર્ગ*:-લાભપ્રદ દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:- પોતાના હાથ ધરેલા કાર્ય થઈ શકે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વ્યાકુળતા બેચેની રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નો ફળે.
*પ્રેમીજનો*:- આવેશત્મક સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ:-* પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:- સાનુકુળ પ્રયત્ન રહે.
*પારિવારિકવાતાવરણ*:- લાભદાયી તક સંજોગ બને.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક પ્રશ્નો ઉકલે.
*લગ્નઈચ્છુક* :- સમાધાનકરી બનવું.
*પ્રેમીજનો*:- સાવધાની હિતાવહ રહે.
*નોકરિયાત વર્ગ*:- સાનુકુળ નોકરી મળે.
*વેપારી વર્ગ*:- કામદાર નો પ્રશ્ન હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવન ની ચિંતા નો ઉકેલ મળે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *