જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં મળશે સૌને ખુશીઓ અપાર

*તારીખ ૦૯-૦૪-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (કૃષ્ણ પક્ષ)
*તિથિ* :- ત્રીજ ૦૯:૩૭ સુધી.
*નક્ષત્ર* :- વિશાખા ૧૪:૦૧ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- સિદ્ધિ ૨૨:૧૪ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :- ૦૬:૨૭
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- તુલા ૦૮:૦૩ સુધી. વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- મીન

*વિશેષ* સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ૨૧:૫૭ સુધી.

*મેષ રાશિ*

ગૃહજીવન માં સાનુકૂળ દિવસ રહે.નવી મુલાકાત લાભપ્રદ. સફળતા ની તક મળે.મતભેદ થી દૂર રહેવું.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

પ્રસન્નતા યુક્ત ધારણા સફળ બને.તકેદારી રાખવી.કર્જ થી દૂર રહેવું. આશા ફળતી જણાય.

*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

કાર્ય બોજ થી ચિંતા રહે.સહકર્મી થી સાવધ રહેવું.પારીવારીક સહયોગ રહે.પ્રગતિ ની તક મળે.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

વ્યવસાયિક ચિંતા મુંજવણ અનુભવો.ધીરજ થી સાનુકૂળતા રહે. મુસાફરી માં સાવધાની રાખવી.

*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

સંપત્તિ વાહનનાં પ્રશ્નો અંગે સાનુકૂળતા. મતભેદ થી દૂર રહેવું. ચિંતા હળવી બને.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

માનસિક ઉદ્વેગ રહે.સ્વાસ્થ્ય માં ફેરફાર થતાં જણાય.આર્થિક સમસ્યાથી ચિંતા જાત પર નિર્ભર રહેવું.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

મિલન મુલાકાત નાં સંજોગ યાત્રા પ્રવાસ સાનુકૂળ મુંજવણ દૂર થાય.ઉતાવળા નિર્ણય ટાળવા.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*:-

ચિંતા મુજવણ દૂર થતી જણાય. નવાં વાહન મકાન અંગે સાનુકૂળ નિર્ણય બને. મિલન મુલાકાત સાનુકૂળ બને.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

પ્રવાસ મુસાફરી ભર્યો દિવસ રહે. માનસિક ચિંતા દૂર થાય. કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકાય.

*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

આનંદ પ્રમોદ માં દિવસ પસાર થાય. વ્યવસાયિક કામકાજ નાં સંજોગ સાનુકૂળ રહે. વિવાહ અભ્યાસ અંગે સાનુકૂળતા રહે.

*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

માનસિક ચિંતા દૂર થાય. વેપાર વ્યવસાય માં લાભની તક મળે.કૌટુંબિક તણાવ દૂર થાય. તકેદારી રાખવી.

*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

ગૃહવિવાદ ટાળવો. સામાજિક કામમાં માં દિવસ પસાર થાય. નેગેટિવ બાબતો થી દુર રેહવું. સકારાત્મક બનવું.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *