જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં મહિલા વર્ગ માટે કાળજી રાખવી

*તારીખ ૧૯-૦૩-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાગણ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બારસ ૦૮:૦૯ સુધી. તેરસ ૨૮:૫૬ સુધી.
*નક્ષત્ર* :- ધનિષ્ઠા ૨૨:૦૫ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- સિદ્ધ ૨૦:૦૮ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૪૫
*સૂર્યાસ્ત* :-૧૮:૪૮
*ચંદ્ર રાશિ* :- મકર ૧૧:૧૮ સુધી. કુંભ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* પ્રદોષ,તેરસ ક્ષય તિથિ છે.

*મેષ રાશિ*

ગૃહજીવન માં સાનુકૂળતા રહે. પ્રવાસ મુસાફરી નાં સંજોગ. વિદ્યાર્થી મિત્રોએ ગાફેલ ન રેહવુ. ધનહાનિ નાં સંજોગ રહે.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

આર્થિક નાણાકીય કટોકટી, મુસાફરી, મોજમજા ભર્યો દિવસ. વિવાહ વેવિશાળ અંગે સંજોગ બને.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

મતભેદ મનમુટાવ ટાળવા.મિત્રો સાથે મોજમજા નો દિવસ સંપતિ વાહનનાં સંજોગો બાબતે સંજોગ બને.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

આકસ્મિક નુક્શાન ટાળવું. ભાગ્ય કામ કરતું જણાય. પારીવારીક પ્રશ્ને ધ્યાન આપવું પડવા વાગવાથી સંભાળવું.

*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે. આરોગ્ય અંગે સંભાળવું. સ્વજન મિત્રનો સહયોગ મુલાકાત થાય.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

આર્થિક સમસ્યા ચિંતા કરાવે. વિશેષ જવાબદારી નો બોજ વધે. હરિફ થી સાવધ રહેવું.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

સમાજિક સંતુલન બને. હરિફ ની કારી ન ચાલે. વિદ્યાર્થીઓએ વિશેષ મહેનત જરૂરી બને.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :-

ગૃહજીવનનાં પ્રશ્નો પેચીદા જણાય. વિદ્યાર્થી માટે સાનુકૂળતા બને. અક્સ્માત સંજોગ સંભાળવું.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

વિશેષ કામકાજની જવાબદારી આવી પડે.મુસાફરી પ્રવાસ થાય. અવૈધ સંબંધથી સંભાળવું.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

લેતી દેતીના વ્યવહાર માં સંભાળવું. હરિફ શત્રુ ની કારી ન ચાલે. ભૌતિકસુખ અંગે સાનુકૂળતા બને.

*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

ચિંતા મુજવણ રહે. પારીવારીક સહયોગ મળે. ઉતાવળા નિર્ણય ટાળવા. પ્રવાસ સફર નાં સંજોગ બને.

*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

આર્થિક સમસ્યા હલ થાય. સામાજિક સંજોગ સાનુકૂળ રહે. અભ્યાસ નોકરી અંગે પ્રવાસ નાં સંજોગ રહે.

*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *