જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્નઈચ્છુક લોકોને સંજોગનો સાથ મળી શકે

તારીખ ૨૩-૦૫-૨૩ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- આઠમ‌ ૧૧:૩૬ સુધી.
*નક્ષત્ર* :- શતતારા ૨૨:૨૨ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- વૈધૃતિ ૨૫:૦૫ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૦૦
*સૂર્યાસ્ત* :-૧૯:૧૦
*ચંદ્ર રાશિ* :- કુંભ
*સૂર્ય રાશિ* :- વૃષભ

Advertisement

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*મેષ રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-ધીરજથી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
*પ્રેમીજનો*:- અંજપો ચિંતા રહે.
*નોકરિયાત વર્ગ*:-નવી તકના સંજોગ.
*વેપારીવર્ગ*:-સ્નેહી થી મનદુઃખ.
*પારિવારિકવાતાવરણ*:- ચિંતા નો ઉકેલ મળે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ને ચિંતા.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:- વિશેષ પ્રયત્ન સાનુકૂળ.
*વેપારીવર્ગ*:- વ્યવહાર જાળવીને કરવા.
*પારિવારિકવાતાવરણ*:- અક્કડ વલણ થી ગુંચ સંભવ.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-તણાવ માં રાહત.
*લગ્નઈચ્છુક* :- સંજોગ નો સાથ મળી શકે.
*પ્રેમીજનો*:- છળથી સાવધ રહેવું
*નોકરિયાત વર્ગ*:-તણાવ મુક્તિ રહે.
*વેપારીવર્ગ*:-ખોટું રોકાણ ચિંતા કરાવે.
*પારિવારિક વાતાવરણ*:-સકારાત્મક રહેવાથી તણાવ મુક્તિ રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન માં મતમતાંતર.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- તણાવ નાં સંજોગ.
*વેપારી વર્ગ*:-સાવધાની નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:-૩

*સિંહ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ.
*પ્રેમીજનો* :- કપટ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ* : પ્રગતિ નાં સંજોગ.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા માટે પ્રવાસ જરૂરી.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- માનસિક ઉદ્વેગ જણાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:-આવેશ ઉગ્રતા થી અવરોધ.
*નોકરિયાત વર્ગ*:- પ્રમોશન સંભવ.
*વેપારીવર્ગ*:-નાણાભીડ નો અનુભવ.
*પારિવારિક વાતાવરણ*: કર્જ ઋણ નું ચૂકવણું ચિંતા રખાવે.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:-૬

*તુલા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- કાયદાકીય સહયોગ.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે સફર.
*વ્યાપારી વર્ગ*:કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-જોઈ વિચારી ને આગળ ચાલવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:-૨

*વૃશ્ચિક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- સંતાનનાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત પ્રપોઝ નાં સંજોગ.
*નોકરિયાતવર્ગ*:- કાર્ય બોજ થી તણાવ.
*વેપારીવર્ગ*:- પ્રવાસ, મુસાફરી.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સંજોગ. તોલી મોલી ને ચાલવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:-૪

*ધનરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ નાં સંજોગ.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાતવર્ગ* :-સારા સંજોગ બને.
*વેપારીવર્ગ*:- મિત્ર થી મનદુઃખ રહે.
*પારિવારિક વાતાવરણ*:-નવું સાહસ ન કરવું.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:-૯

*મકર રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય વિચારીને નિર્ણય લેવો.
*પ્રેમીજનો*:- ઇગો છોડવો.
*નોકરિયાત વર્ગ*:-સ્થાન બદલી નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-ટ્રાજેકશન કરતાં સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક પ્રશ્ને સાવધાની વર્તવી.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:-૫

*કુંભરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન માં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- સમય, સમસ્યા સાથે સમાધાન.
*વેપારીવર્ગ*:- સરકારી મદદ સહાય મલેમ
*પારિવારિકવાતાવરણ*:-નવી આશા ઉત્સાહ ની ભૂમિકા સર્જાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:-૧

*મીન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- આર્થિક સંજોગ થી ચિંતા.
*લગ્નઈચ્છુક* :- ધીરજ થી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- ઉતાવળ થી છેતરાઈ શકો.
*નોકરિયાત વર્ગ*:- કાર્યસ્થળે આગ અકસ્માત નાં સંજોગ.
*વેપારી વર્ગ*:- કામદારો થી પરેશાની.
*પારિવારિક વાતાવરણ*:-વ્યસન-ખોટી લત લાગવાના સંજોગ.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૮

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *