જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં માહિલાઓ મૂંઝવણમાંથી બહાર આવશે.

.*તારીખ ૧૮-૧૦-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- આઠમ ૧૧:૫૮ સુધી.
*નક્ષત્ર* :- પુષ્ય અહોરાત્ર.
*વાર* :- મંગળવાર
*યોગ* :- સિદ્ધ ૧૬:૫૨ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૩૬
*સૂર્યાસ્ત* :-૧૮:૧૧
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
*પ્રેમીજનો*:-મેરેજની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-ઉપરિથી દબાણના સંજોગ.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળદાયી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં જતું કરવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થતાં જણાય.
*પ્રેમીજનો*:-માનસિક તણાવ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી સંભવ.
*વેપારીવર્ગ*:-પ્રગતિ નો અહેસાસ થાય.
*પારિવારિકવાતાવરણ*:- નોકરી-ધંધાના ક્ષેત્રે લાભની તક.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-વાતચીતમાં સરળતા રહે.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:- કામકાજમા સમસ્યા નિવારવી.
*વેપારીવર્ગ*:-પ્રતિકૂળતાથી ચિંતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-કસોટી કારક સમય.આરોગ્ય જાળવવું.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-વાતચીતમાં અવરોધ સર્જાય.
*પ્રેમીજનો*:-છુપાછુપી ના સંજોગ બની શકે.
*નોકરિયાત વર્ગ*:-નવી નોકરીના સંજોગો ઉભા થઇ શકે.
*વેપારી વર્ગ*:-ચિંતાના વાદળ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-વાહન-મકાન નું ચુકવણું ચિંતા રખાવે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતા ચિંતા સતાવે.
*લગ્નઈચ્છુક* :- અવસરના સંજોગ.
*પ્રેમીજનો* :-સખ્તાઇ રહે.
*નોકરિયાત વર્ગ* :-સહ કર્મચારી માં મતભેદ રહે.
*વેપારીવર્ગ* :- પ્રયત્નથી સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક ખેંચ વર્તાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રસન્નતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા દૂર થાય.
*પ્રેમીજનો*:-ચિંતામાં દિવસ પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધતો લાગે.
*વેપારીવર્ગ*:- ધાર્યા કરતા વધુ વિલંબ થાય.
*પારિવારિક વાતાવરણ*:-નકારાત્મકતા છોડવી.
*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:-૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મતમતાંતર બનેલા રહે.
*લગ્નઈચ્છુક* :-અવસર સંભવ બને.
*પ્રેમીજનો*:-પ્રયત્નથી મેરેજ શક્ય બને.
*નોકરિયાત વર્ગ*:-પદભાર મળી શકે.
*વ્યાપારી વર્ગ*:કુનેહપૂર્વક કામ ઉકેલવા.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદો ટાળવા.
*લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી અવરોધ આવે.
*પ્રેમીજનો*:-ભાગ્ય યોગે મિલન શક્ય બને.
*નોકરિયાતવર્ગ*:-સારી નોકરી ના સંજોગો બને.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યું કામ વિલંબમાં પડે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
*લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા દૂર થાય.
*પ્રેમીજનો* :-મુલાકાતમાં વિલંબની સંભાવના.
*નોકરિયાતવર્ગ* :-પ્રવાસ મુસાફરી શક્ય રહે.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક રહે.
*પારિવારિક વાતાવરણ*:સમસ્યા અંગે ધીરજ રાખવી.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ હોય ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-ધારણા પાર ન પડે.
*પ્રેમીજનો*:-તું તું મેં મેં ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-કામમાં મન ન લાગે.
*વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ ઘટાડવા.
*પારિવારિકવાતાવરણ*:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા પ્રસન્નતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ ગોઠવાતા જણાય.
*પ્રેમીજનો*:- સાનુકૂળ મિલનના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સરળતા રહે.
*વેપારીવર્ગ*:-સીઝનના કામમાં સાનુકુળતા બને.
*પારિવારિકવાતાવરણ*:-અકળામણ દૂર થાય.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:-૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- નમ્રતાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-કેટલીક આશંકાઓ રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અંગે સમસ્યા રહે.
*વેપારી વર્ગ*:- આવેશમાં ઉતાવળા નિર્ણય ન લેવા.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજના ફળ મીઠા.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *