જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને રવિવાર બધી રીતે ફળશે

*તારીખ ૦૯-૧૦-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) શુક્લ પક્ષ
*તિથિ* :- પૂનમ ૨૬:૨૫ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૧૬:૨૧ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- વૃદ્ધિ ૧૮:૩૭ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૩૩
*સૂર્યાસ્ત* :-૧૮:૧૯
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વ્રતની પૂનમ,શરદપૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા,અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા,કુળ ધર્મ, અન્વાધાન,જ્યેષ્ઠાપત્ય નિરાજન, વાલ્મિકી જયંતિ,ડાકોર નો મેળો, કાર્તિક સ્નાન આરંભ,લક્ષ્મી ઇન્દ્ર પૂજન અને કુમારપૂર્ણિમા (ઓરિસ્સા).

*મેષ રાશિ*

રવિવાર રજા નો માહોલ પારિવારિક મિલન મુલાકાત થાય. ચેતતા નર સદા સુખી.સંતાનના પ્રશ્નો સુલજાવી શકો.પ્રવાસ મુસાફરી ટાળવા.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

રવિવારની રજા મીઠી સજા પણ બની શકે.પ્રયત્નો સફળ થઈ શકે.હરીફથી સતામણી થાય.પ્રયત્ન સાનુકૂળ રહે.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

રવિવાર નો દિવસ આપના માટે મજાનો દિવસ રહે.ગૃહ જીવનમાં સાનુકૂળતા બને.કામકાજ સરળતાથી પૂર્ણ થાય.

*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

રવિવાર રજા નો માહોલ મિત્ર સાથે મુલાકાત થાય. વાહન મિલકત ફેરબદલની સંભાવના. પરિસ્થિતિ અનુકૂળ ન રહે.

*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

રવિવારની રજા ગૃહ જીવનમાં સાનુકૂળતા થાય.નવા કાર્યો આરંભ થાય.સંજોગ સુધરે.યશ કીર્તિ મળે.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

રવિવાર રજા હોય આર્થિક સંકટથી ચિંતા રહે.મતમતાંતર ઘટાડવા.દાંપત્યજીવનમાં મીઠાશ ભરાય.આનંદદાયક દિવસ રહે.

*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

રવિવાર રજા નો દિવસ દ્વિધામાં પસાર થાય.વાહન સંપત્તિ અંગે વિચારણા રહે.મિત્રનો સહયોગ મળે.પ્રવાસ ટાળવો.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

રવિવાર રજાનો માહોલ દાંપત્યજીવનમાં રંગ ઉલ્લાસ ભરી દે.ધર્મકાર્ય સાથે પ્રવાસ મુસાફરી થાય.વિચારીને નિર્ણય લેવો હિતાવહ.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

રવિવારના રજાનો માહોલ આર્થિક ચિંતા દૂર થતી જણાય. સંતાન અંગે દ્વિધા યુક્ત સમય. કાર્યક્ષેત્રની ચિંતા રહે.

*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

રવિવાર રજાના સંજોગ આરંભ કરેલું કાર્ય સંપન્ન થાય.થોડી મૂંઝવણ રહે.વિવાદિત ક્ષેત્ર થી દૂર રહેવું.

*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

રવિવાર રજા નો દિવસ ઉત્સાહ ભર્યો બની રહે.અશાંતિના વાદળ વિખરાતા જણાય.વિવાદ ઊભો ન થાય તે જોવું.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

રવિવાર રજા નો દિવસ પ્રવાસ મુસાફરીમાં વીતતો જણાય. સામાજિક સંવાદિતા સાનુકૂળ બની રહે.સરળતાથી કામકાજ થાય.

*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *