જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને ખૂબ સાવચેત રહેવું પડશે

*તારીખ ૦૬-૦૪-૨૦૨૩ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
*તિથિ* :- પૂનમ ૧૦:૦૫ સુધી.
*નક્ષત્ર* :- હસ્ત ૧૨:૪૨ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- વ્યાઘાત ૨૬:૩૧ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :- ૦૬:૨૯
*સૂર્યાસ્ત* :- ૧૮:૫૩
*ચંદ્ર રાશિ* :- કન્યા ૨૫:૧૧ સુધી. તુલા
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઈષ્ટી,ચૈત્રી પૂનમ,વૈશાખ સ્નાન આરંભ,બહુચરાજી નો મેળો, હનુમાન જન્મોત્સવ,છત્રપતિ શિવાજી પુણ્યતિથિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:-ચિંતા મુક્તિ થાય.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામમાં વિલંબ.મત મતાંતર રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :-ધારણામાં વિલંબ.
*પ્રેમીજનો*:- મિલન સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:- ચિંતાનો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:- અજંપો દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- કાર્યસિદ્ધિ સાથે કૌટુંબિક સવાંદિતા સંધાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*: માનસિક ચિંતા ઉલજન.
*લગ્નઈચ્છુક* :- મનની મુરાદ મનમાં રહે.
*પ્રેમીજનો*:- સમજદારી થી મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-પદભાર વધે.
*વેપારીવર્ગ*:- સફળતાની તક વધે.
*પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળ તકનો ઉપયોગ કરી લેવો.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- મોટી ઉંમર નું પાત્ર મળે.
*પ્રેમીજનો*:- મન મુટાવ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
*વેપારી વર્ગ*:-સંજોગ નો સાથ લઈ શકશો.
*પારિવારિક વાતાવરણ*:- ગૃહજીવનનો પ્રશ્ન પેચીદો બને.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- અવસર આંગણે વર્તાય.
*પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :- પ્રયત્ન ફળે.
*વેપારીવર્ગ* :- મુંજવણ ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-અગત્યના નાં કામ સફળ થાય. ચિંતા ટળે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત જણાય.
*પ્રેમીજનો*:-ખોટા સાહસ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:- મહેનત ફાયદાકારક રહે.
*વેપારીવર્ગ*:-હરિફ શત્રુની કારી ન ફાવે.
*પારિવારિક વાતાવરણ*:- પ્રવાસ પર્યટનનાં સંજોગ.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગનું આયોજન વર્તાય.
*પ્રેમીજનો*:- ગેરસમજ ટાળવી.
*નોકરિયાત વર્ગ*:-વિવાદ ટાળવો.
*વ્યાપારી વર્ગ*:તણાવ અંગે ધીરજ રાખવી.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક બાબતે સાવધાની રાખવી.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- જીદ મમત છોડવા.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- મુંજવણ ચિંતા હટે.
*વેપારીવર્ગ*:- આર્થિક પ્રશ્ન હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વનો પ્રશ્ન હલ થતો જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા.
*પ્રેમીજનો* :- આશાસ્પદ સંજોગ.
*નોકરિયાતવર્ગ* :- ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી.
*પારિવારિક વાતાવરણ*:-મન પર સંજોગ સવાર ન થવા દેવા.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઇ શકે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મુંજવણ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય થી ચિંતા.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય જાળવવું.અકસ્માત થી સંભાળવું.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ ના અવસર.
*પ્રેમીજનો*:- વિવાદ થી દૂર રહેવું.
*નોકરિયાત વર્ગ*:- પરદેશ નોકરી ના સંજોગ.
*વેપારીવર્ગ*:- સમસ્યા નો હલ મળે.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક સામાજિક પ્રશ્નો હલ થતા જણાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમાધાનકારી બનવું.
*લગ્નઈચ્છુક* :- હિતશત્રુ થી અવરોધ.
*પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- વ્યસ્તતા વધે.
*વેપારી વર્ગ*:- મદદ થી,કર્જ ઋણ થી આર્થિક સમસ્યા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવણ દૂર થાય.મુલાકાત ફળે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *