જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને દામ્પત્ય જીવન ખુશખુશાલ થઈ જશે

*તારીખ ૨૩-૦૩-૨૦૨૩ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ ૧૮:૨૨ સુધી.
*નક્ષત્ર* :- રેવતી ૧૪:૦૯ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- ઐન્દ્ર ૨૭:૪૩ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૪૨
*સૂર્યાસ્ત* :-૧૮:૪૯
*ચંદ્ર રાશિ* :- મીન ૧૪:૦૯ સુધી . મેષ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ચેતીચાંદ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદમય દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:-સાવધાની રાખવી.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણ રાખવું.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામમાં વિલંબ.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક મૂંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:કાર્યબોજ તણાવ રહે.
*વેપારીવર્ગ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*પારિવારીક વાતાવરણ*:- દિવસ શાંતિથી પસાર થાય.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ જણાય.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-સફળતાની તક રહે.
*વેપારીવર્ગ*:-લાભપ્રદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ અંગે સાનુકૂળતા રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યાનો હલ મળે.
*લગ્નઈચ્છુક* :-યોગ બનતા જણાય.
*પ્રેમીજનો*:-આવેશાત્મકતા ટાળવી.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની તક.
*વેપારી વર્ગ*:-પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભ રંગ*: પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ અટકાવવો.
*લગ્નઈચ્છુક* :-તક સરકે.
*પ્રેમીજનો* :-પ્રયત્ન મુશ્કેલીથી ફળે.
*નોકરિયાત વર્ગ* :-ઉપરથી તણાવ રહે.
*વેપારીવર્ગ* :-પ્રયત્ન વધારવા.
*પારિવારિક વાતાવરણ*:-મનની મુરાદ મનમાં રહેતી જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળતામાંથી માંથી બહાર આવી શકો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-વિષાદનો અનુભવ થાય.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ જવાબદારી રહે.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રગતિ થાય.માન સન્માન મળે.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સાનુકૂળ દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ આવે.
*પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:સફળતાની તક મળે.
*વ્યાપારી વર્ગ*:કર્જ રૂણ મળે.
*પારિવારિક વાતાવરણ*:-મળેલી તકનો ઉપયોગ કરવો.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય તક મળે.
*પ્રેમીજનો*:-પ્રપોઝ સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ*:-સકારાત્મક બનવું.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા દૂર થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો* :-તક ફળતી જણાય.
*નોકરિયાતવર્ગ* :-મૂંઝવણ હલ થાય.
*વેપારીવર્ગ*:-વિકાસ કરવાની તક રહે.
*પારિવારિક વાતાવરણ*:-નાણા ભીડ ની સમસ્યા જણાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજિક કામે મુસાફરી જણાય.
*લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ અનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-ધાર્યું ન બને.
*વેપારીવર્ગ*:-કટોકટી યુક્ત દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:-હરીફ ની કારી ન ચાલે.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-સ્નેહી પરિવારનું મિલન થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સરકે.
*પ્રેમીજનો*:-મન મુટાવ બને.
*નોકરિયાત વર્ગ:-* બઢતીના સંજોગ.
*વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક સંપત્તિ અંગે ચિંતા વર્તાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉમંગ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-સમીકરણો સર્જાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કસોટી નો સામનો કરવો પડે.
*વેપારી વર્ગ*:- સામાજિક પ્રવાસ મુસાફરી થાય.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહન અંગે સમસ્યા રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *