જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ધનની અચાનક પ્રાપ્તિ થવાના સંજોગ

*તારીખ ૨૬-૦૨-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાગણ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- સાતમ ૨૪:૫૯ સુધી.
*નક્ષત્ર* :- કૃતિકા ૨૯:૧૯ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- ઐન્દ્ર ૧૬:૨૬ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૭:૦૩
*સૂર્યાસ્ત* :-૧૮:૪૦
*ચંદ્ર રાશિ* :- મેષ ૧૦:૧૬ સુધી. વૃષભ
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ભાનુસપ્તમી,હોળાષ્ટક પ્રારંભ ૨૪:૫૯ થી.

*મેષ રાશિ*

ગૃહજીવન માં સાનુકૂળ દિવસ સ્નેહી મિત્ર મિલન મુલાકાત.મત મતાંતર મુંજવણ ટાળવા. પારીવારીક સાનુકૂળતા રહે.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

સમાજિક માન સન્માન ભર્યો દિવસ.પ્રવાસ મુસાફરી રહે. લાગણી સંભવ.મિલન મુલાકાત ભર્યો દિવસ.દિવસ રોમેન્ટિક બની રહે.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

ગૃહજીવન માં ઉલજન ચિંતા ભર્યો દિવસ.પ્રવાસ મુસાફરી નાં સંજોગ.નવાં વાહન સંપતિ અંગે સાનુકૂળતા બને.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

વિશેષ પ્રવૃતિ ભર્યો દિવસ.મિત્ર વડીલ નો સહકાર મળે.આરોગ્ય અંગે સંભાળવું. મુસાફરી નાં સંજોગ રહે.

*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

સમાજિક સંજોગ કસોટી ભર્યો રહે. વિશેષ જવાબદારી કાર્યભાર થી ચિંતા રહે. ગૃહજીવન માં આનંદ ઉલ્લાસ રહે.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

પારિવારિક મુજવણ રહે. ભાગ્ય યોગે સંતાન વિવાહ ની બાબતે સાનુકૂળ દિવસ રહે. આશાસ્પદ સંજોગ રહે.

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

બેચેની ચિંતા ભર્યો દિવસ. અકસ્માત યોગ ટાળવા. પારીવારીક સમસ્યા હલ થાય. હરિફ વિરોધી થી સાવધ રહેવું.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ.પોતાની ધારણા ફળતી જણાય. સંતાનની મુંજવણ હલ કરી શકો.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

આર્થિક સાનુકૂળતા રહે. વ્યવસાયિક કાર્ય નાં સંજોગ. પ્રણય મિત્ર થી સાવધ બનવું. એકંદર સાનુકૂળ દિવસ રહે.

*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

સંતાનની પ્રગતિ થી આનંદ.ધર્મ કાર્યનાં સંજોગ.નાંણાકીય સંજોગ કઠિન જણાય. સ્થાયી સંપત્તિ અંગે ચિંતા રહે.

*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

મુંજવણ અકળામણ ભર્યો દિવસ.વિશેષ જવાબદારી નો અહેસાસ.નૂતન વાહન વસાવવાનાં સંજોગ બને.

*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ. પ્રવાસ મુસાફરી ટાળવા. પારીવારીક સમસ્યા ચિંતા રખાવે. હરિફ ની કારી ન ફાવે.

*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *