રામાયણમાં દશરથ અને કૌશલ્યાનું પાત્ર નિભાવનાર કપલ વચ્ચે હકીકતે કેવો સબંધ છે, તે અહીં જાણો

સ્વ.રામાનંદ સાગરનો સુપરહિટ ટીવી શો ‘રામાયણ’ સિનેમાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય ટેલિવિઝન શો છે. તેનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોમાં અરુણ ગોવિલ ‘ભગવાન રામ’ તરીકે, દીપિકા ચીખલીયા ‘દેવી સીતા’ તરીકે, સુનીલ લહેરી ‘લક્ષ્મણ’ તરીકે હતા. અરવિંદ ત્રિવેદી ‘રાવણ’ તરીકે, અને દારા સિંહ ‘હનુમાન’ તરીકે હતા. કોવિડ-19 ના કારણે લોકડાઉન… Continue reading રામાયણમાં દશરથ અને કૌશલ્યાનું પાત્ર નિભાવનાર કપલ વચ્ચે હકીકતે કેવો સબંધ છે, તે અહીં જાણો

Published
Categorized as General

સરકારે ન સાંભળ્યું તો ખેડૂતોએ સ્વખર્ચે અને જાત મહેનતે દૂર કરી મુશ્કેલી

સમાચાર માધ્યમો દ્વારા આપણે લગભગ દરરોજ સાંભળીએ છીએ, વાંચીયે છીએ કે જોઇએ છીએ.. કે સરકાર અથવા સરકારી તંત્ર રજૂઆતો નથી સાંભળતા.. બેધ્યાનપણું સેવી રહ્યા છે.. અધિકારીઓ AC ઓફિસમાં બેસીને આરામ ફરમાવે છે પરંતુ જેનો તે પગાર લે છે તે કામગીરી પણ યોગ્ય રીતે નથી કરતાં.. સરકારી કચેરીઓ બહાર લાગેલી લાંબી લાઇનો અને કેટલીક વાર થતી… Continue reading સરકારે ન સાંભળ્યું તો ખેડૂતોએ સ્વખર્ચે અને જાત મહેનતે દૂર કરી મુશ્કેલી

Published
Categorized as General

જમીનમાં દટાયો ઇતિહાસ, વડોદરાની DRM ઓફિસે સદી વટાવતા કરાયો પ્રયોગ

આજે પણ ઘણીવાર ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિ કે ચીજ વસ્તુઓ જમીનમાંથી મળી આવે છે.. અને પછી તેને અથવા તો આધ્યાત્મ સાથે જોડી દેવાય છે.. અથવા તો પછી તેને સરકાર પોતાના હસ્તક કરી લે છે.. પરંતુ જમીનમાંથી ચીજ વસ્તુ મળી આવવાની ઘટનાઓ છાશવારે થતી હોય છે.. તે કેવા સંજોગોમાં જમીનમાં દફન થઇ હશે તેનો કોઇને અંદાજ… Continue reading જમીનમાં દટાયો ઇતિહાસ, વડોદરાની DRM ઓફિસે સદી વટાવતા કરાયો પ્રયોગ

Published
Categorized as General

સરકારી કર્મચારીઓની દિવાળી સામાન્ય લોકો કરતા વહેલી

આગામી ચાર તારીખે દિવાળીના તહેવારને લઈને સૌ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આવા સમયે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારે નવેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરના અંતિમ… Continue reading સરકારી કર્મચારીઓની દિવાળી સામાન્ય લોકો કરતા વહેલી

Published
Categorized as General

કૌભાંડનો જે આંકડો સામે આવ્યો તેને ગણવામાં કેલ્ક્યુલેટર પણ ગોથા ખાવા લાગ્યું…

છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે અનિલ સ્ટાર્ચ કૌભાંડ અને અમોલ શેઠ. અમોલ શેઠ એ વ્યક્તિ છે જેણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાના કૌભાંડનું ફુલેકું ફેરવી દીધું છે. આ વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે અને તેને રિમાંડ પર પણ મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ આ ધરપકડ બાદ જે વાત સામે… Continue reading કૌભાંડનો જે આંકડો સામે આવ્યો તેને ગણવામાં કેલ્ક્યુલેટર પણ ગોથા ખાવા લાગ્યું…

Published
Categorized as General

ઋતુરાજે સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ પર કબજો કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શુક્રવારની સાંજ ખૂબ જ યાદગાર રહી. IPL 2021 ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને ચેન્નાઇએ ચોથી વખત ટ્રોફી જીતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 192/3 નો સ્કોર કર્યો હતો. ફાફ ડુ પ્લેસિસ (86) ટીમ માટે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. 193 રનના ટાર્ગેટનો પીછો કરતા કેકેઆર માત્ર 165/9… Continue reading ઋતુરાજે સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ પર કબજો કર્યો

Published
Categorized as General

જો આમને આમ રહ્યું તો નક્કી પાણીમાં ડુબી જશે માયાનગરી મુંબઈ

ગ્લોબલ વોર્મિંગના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દેશો વાતાવરણના વિચિત્ર પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. હવે આ કડીમાં એક મહત્વના અને ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર સતત વધી રહેલા પ્રદૂષણના કારણે વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દરિયાનું સ્તર સતત વધી રહ્યું છે.… Continue reading જો આમને આમ રહ્યું તો નક્કી પાણીમાં ડુબી જશે માયાનગરી મુંબઈ

Published
Categorized as General

જાણો કેવી રીતે 20 મિનિટમાં ધોનીએ KKRને ફાઈનલમાં ધૂળ ચટાડી

જતા જતા આઈપીએલએ ફરી એક વાર એ કહેવાની તક આપી દીધી કે મહેન્દ્ર સિંહ ધોની વિશ્વનો સૌથી સમજદાર ક્રિકેટર અને કેપ્ટન છે. અંતિમ મેચમાં જ્યારે એવું લાગતું હતું કે ચેન્નઈ હાર તરફ આગળ વધી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 20 મિનિટમાં વિકેટની પાછળથી આખી રમત બદલી નાખી. ચાલો તમને આઈપીએલની ફાઇનલની 20 મિનિટમાં લઈ જઈએ, જ્યારે… Continue reading જાણો કેવી રીતે 20 મિનિટમાં ધોનીએ KKRને ફાઈનલમાં ધૂળ ચટાડી

Published
Categorized as General

IPLનું ટાઈટલ જીત્યા બાદ મેદાનમાં જ ધોનીને ભેટી પડી તેની પત્ની અને પુત્રી, જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ઈતિહાસ રચી દીધો છે. ચેન્નઈએ ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ દરમિયાન, CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચેન્નાઈ જીત્યા બાદ, પ્રેક્ષક ગેલેરીમાં હાજર ધોનીની પત્ની સાક્ષી અને તેમની પુત્રી જીવા મેદાન પર આવી… Continue reading IPLનું ટાઈટલ જીત્યા બાદ મેદાનમાં જ ધોનીને ભેટી પડી તેની પત્ની અને પુત્રી, જુઓ વીડિયો

Published
Categorized as General

ભારતના પૂર્વ કેપ્ટનનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અને ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આજે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ભારત યુવા ક્રિકેટર અવી બારોટનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ફક્ત 29 વર્ષના હતા અને તેમના માટે હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો. ઉલ્લેખીનય છે કે અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. તેમના મૃત્યુ અંગે… Continue reading ભારતના પૂર્વ કેપ્ટનનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Published
Categorized as General